લાખોમાં જ એક હોય છે આવો છોકરો..! આ યુવકે અપંગ બહેનો સાથે લગ્ન કરીને બંનેનું જીવન સુધારી નાખ્યું… તસ્વીરો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 3:31 pm, Mon, 24 April 23

દરેક લોકો એટલા નસીબદાર નથી હોતા કે, તેમને તેનો સાચો પ્રેમ મળે ભાગ્યે જ કોઈને સાચો પ્રેમ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં સાચો પ્રેમ આવે ત્યારે તેનું આખું જીવન સુધરી જાય છે. પ્રેમ રૂપ કે રંગ જોતો નથી, કોઈ વ્યક્તિ સાથે આખું જીવન વિતાવવાની ઈચ્છા જ તેના પ્રેમ માટે કાફી હોય છે. આજે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે વાત એક પ્રેમીની જ છે.

અમને વિશ્વાસ છે કે આ વાત સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો, આ સ્ટોરી વિશે જાણીને તમને વિશ્વાસ નહીં આવે. જ્યારે બંને બહેનો તેમના જન્મથી જોડાયેલા છે, જ્યારે ગંગા અને જમુના નો જન્મ થયો ત્યારે લોકો તેમના માતા પિતાને કહેતા હતા કે આ દીકરીઓ આખી જિંદગી તમારા પર બોજ બનીને રહેશે.

લોકો ગંગા અને જમુના ના માતા પિતાને એમ પણ કહેતા હતા કે, કોઈ તેમની દીકરી સાથે લગ્ન તો નહીં કરે. જ્યારે પણ તે બંને બહેનો ઘરની બહાર નીકળતી હતી ત્યારે લોકો તેમની અપંગતાનો ખૂબ જ મજાક ઉડાવતા હતા. ગંગા અને જમુનાની આવી સ્થિતિ જોઈને પણ જસીમ્મુદીન નામના એક યુવકને આ બંને બહેનો સાથે પ્રેમ થઈ ગયો હતો.

તેણે નક્કી કર્યું હતું કે આ બહેનોને આખું જીવન ખુશી નથી મળી તેથી તેમના બાકીનું જીવન હું ખુશીઓથી ભરી દઈશ. આ પછી ગંગા અને જમુના બંને બહેનોને વાત કરી અને જસીમ્મુદીન બંને સાથે લગ્ન કર્યા હતા. આજે ત્રણેય એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને ખૂબ જ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

લોકો આ યુવકને ગાંડો કહેતા હતા કે આવી યુવતીઓ સાથે લગ્ન કરીને તું શું કરીશ તારું જીવન બરબાદ થઈ જશે . પરંતુ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે પ્રેમમાં વ્યક્તિ કેવો દેખાય છે તેનાથી કંઈ જ ફરક નથી પડતો. હાલ ત્રણેય એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે,

અને ખૂબ જ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે. તેમને તો આખું જીવન એકબીજા સાથે વિતાવવું છે, સામાન્ય દંપતીની જેમ પોતાનું જીવન જીવે છે. આવા યુવકો લાખોમાં એક મળે છે, પ્રેમમાં વ્યક્તિ કેવો દેખાય છે તેનાથી કંઈ જ ફરક નથી પડતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો