ચાલુ બાઈક પર દાદાને સ્ટંટ કરવો ભારે પડી ગયો..! સ્ટંટ કરતી વખતે દાદા સાથે બન્યું એવું કે, દાદાની બધી હવા નીકળી ગઈ…જુઓ વાયરલ વિડિયો…

Published on: 1:21 pm, Tue, 6 September 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બાઈક પર ઘણા જોખમી સ્ટંટ કરતા હોય છે. પરંતુ અમુક વાર આ લોકોને બાઇક પર જોખમી સ્ટંટ કરવા ભારે પડી જતા હોય છે અને તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના નો વિડીયો સામે આવ્યો છે.

જેમાં એક દાદાને ચાલુ બાઈક પર સ્ટંટ કરવો ભારે પડી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દાદા પૂરપાટ ઝડપે જતી બાઈક પર બાઈકનું હેન્ડલ મૂકીને બાઈક ની સીટ પર બેસીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો હચમચી ગયા હતા. દાદાનો આ સ્ટંટ જોઈને ઘણા લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દાદા પુર પર ઝડપે જઈ રહેલી બાઈક પર આરામથી બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દાદા બાઇકનું હેન્ડલ પણ પકડતા નથી. જાણે દાદા ઘરના ઓટલા ઉપર બેઠા હોય તેમ બાઈક ઉપર શાંતિથી બેઠેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે દાદા કોઈ પણ પ્રકારના ડર વગર છુટા હાથે બાઈક પર આરામથી બેસીને રસ્તા પર જઈ રહ્યા છે.

આ દ્રશ્યો જોઈને ત્યાં બાઈક પર જઈ રહેલા કેટલાક લોકો દાદાનો વિડીયો ઉતારી રહ્યા હતા અને કેટલાક લોકો દાદા ને જોઈને ડરી ગયા હતા. પરંતુ આ ઘટનામાં દાદા ને સ્ટેન્ડ કરવો ભારે પડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દાદા વિડીયો બનાવતા વાહનમાં સવાર લોકો સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે.

દાદા વાતચીત કરતા કરતા આટલા મગ્ન થઈ ગયા કે તેમને રસ્તા ઉપર ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું. ત્યારે દાદાની બાઈક આગળ જઈ રહેલી કાર સાથે અથડાઈ હતી. જેના કારણે દાદા અકસ્માત નો ભોગ બન્યા હતા. આ ઘટનામાં દાદા ઇજાગ્રસ્ત થયા હતા. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ પુષ્ટિ થઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર _viral_video_me… નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલુ બાઈક પર દાદાને સ્ટંટ કરવો ભારે પડી ગયો..! સ્ટંટ કરતી વખતે દાદા સાથે બન્યું એવું કે, દાદાની બધી હવા નીકળી ગઈ…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*