મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને તેની તડામાર તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. મિત્રો ગુજરાત હંમેશા કોઈને કોઈ વાતમાં આગળ જ હોય છે
પછી જે ભલે કોઈ રાજકીય નેતાને દિલ્હી સુધી પહોંચાડવાનો હોય કે ભારતનો સૌથી ધનિક વ્યક્તિ બનવાનું હોય કે આફત સમયે કોઈની મદદ કરવાની હોય કે ધાર્મિક કાર્યમાં ફાળો આપવાનો હોય હંમેશા ગુજરાતીઓ અને ગુજરાત આગળ જ હોય છે.
ત્યારે રામ મંદિર માટે સૌથી વધારે દાન આપવામાં ગુજરાતીઓ જ આગળ છે અને તેમાં પણ અત્યાર સુધીનું સૌથી મોટું દાન આપનાર ગુજરાતી જતા પરંતુ તેને પણ ટક્કર મારીને સૌથી વધુ દાન આપનાર ગુજરાત ના એક સંત બન્યા છે.મિત્રો જેની કથા સાંભળીને આપણે નાના થી મોટા થયા છે તે સંત શિરોમણી મોરારીબાપુએ અત્યાર સુધીમાં સૌથી મોટું દાન આપ્યું છે અને તે પણ
11.3 કરોડ રૂપિયા. મિત્રો હીરા બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પણ 11 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી પરંતુ મોરારીબાપુએ રામ મંદિર માટે અમૂલ્ય સહયોગ અને દાન આપેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment