દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં શાળાઓ ખોલવાની લઈને શિક્ષણ વિભાગે તૈયાર કરી SOP.

316

દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ શરૂ થાય તેવી શક્યતા છે અને આ માટે શિક્ષણ વિભાગ SOP તૈયારી કરી છે.દિવાળી બાદ શાળા કયા ધોરણે શરૂ કરી શકાય અને શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને sop આવરી લેવામાં આવ્યા છે.બુધવારે યોજનાર કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે તૈયાર કરેલી sop કરવામાં આવશે ને પછી આખરી નિર્ણય કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જે રાજ્યમાં શાળા શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રાજ્યમાં અગાઉ શાળાઓ ચાલુ કરવામાં આવી છે ત્યાં કોરોના નું સંક્રમણ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સાવચેતી રાખીને શાળા કોલેજો ક્યારે ચાલુ કરવી.

તે એ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. આ વર્ષે કોરોના ના કારણે વિદ્યાર્થીઓને ભણતરમાં ખુબજ નુકશાન થયું છે. ગુજરાત રાજ્યના એસ ઓ પી ને કહેવા મુજબ.

દિવાળી પછી સ્કૂલ ખોલવામાં આવે ત્યારે અમુક નિયમોનું પાલન કર્યા બાદ  શાળાઓ ખોલવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!