પુત્રએ માતાના પ્રેમનો લીધો જીવ, રાજકોટમાં એક સગીરે ધારદાર વસ્તુ વડે એક યુવકનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર મામલો

રાજકોટ-થોરાળા વિસ્તારમાં એક જીવ લઈ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચુનારવાડ ચોક નજીક એક યુવકને ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના શનિવારના રોજ રાત્રે બની હતી.

શનિવારના રોજ રાત્રે ભગવતીપરામાં રહેતા સમીર નામના યુવક પર પ્રેમિકાના પુત્રએ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક ભઈલા સાથે બે વર્ષથી પ્રેમસંબંધમાં બંધાયો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક દારૂ પીને પોતાની પ્રેમિકાની ધુલાઈ કરતો હતો. ત્યારે મહિલાના પુત્રએ ધુલાઈ કરવાની ના પાડી અને માથાકૂટ થઇ ગઇ હતી. થોડીક વારમાં તો માથાકૂટ ઉગ્ર બબાલમાં ફેરવાઈ ગઈ.

ત્યાર બાદ મહિલાના પુત્રએ ધારદાર વસ્તુઓ વડે મહિલાના પ્રેમિકા પર પ્રહાર કર્યો હતો. તેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ઓટો રીક્ષામાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સારવાર મળે તે પહેલા જ સમીર નામના યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવક નામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*