સોશિયલ મીડિયામાં દીકરાએ અને સાવકી માતાએ રોમાન્સના વિડીયો બનાવવાનું શરૂ કર્યું ? વિડીયો વાયરલ થતાં જ લોકોએ તેમને…

Published on: 6:44 pm, Wed, 21 September 22

આજના યુગમાં સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવા માટે લોકો કઈ હદ સુધી જાય છે, તેનું કોઈ માપ નથી તો ઘણા એવા લોકો સોશિયલ મીડિયા પર સુધારવાની ઘેલછામાં દિલ ધડક એવા સ્ટંટ કરી બેસે છે. હાલ તો સોશિયલ મીડિયામાં માં દીકરાના કેટલાક રોમેન્ટિક વિડિયો વાયરલ થયેલા નજરે પડ્યા છે. જે જોઈને સૌ કોઈ લોકો ગુસ્સે થયા છે તો ઘણા એવા લોકો એ વીડિયોને જોઈને પ્રતિભાવો આપી રહ્યા છે.

વિસ્તૃતમાં જણાવીશ તો હાલ એક એવી જ મહિલાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં લોકોનો પારો ચડી ગયો હતો એવી જ રીતે હાલ એક મહિલા અને એક છોકરા ને ઘણી રીલ વાયરલ થયેલી નજરે પડી જેમાં મહિલા એક છોકરા સાથે રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતી અને એકટીંગ કરતી જોવા મળે આના પરથી સાબિત થાય છે કે સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવા માટે ગમે તે હદ સુધી પહોંચી જાય છે, ત્યારે આ મહિલાનો એકાઉન્ટથી ભરેલું છે જેમાં તે છોકરા સાથે કપલની જેમ પોઝ આપતી જોવા મળે છે.

instagram ના એકાઉન્ટ પર શેર આ વીડિયોમાં કેપ્શન માં લખ્યું છે કે mom અને son ત્યારે એ વીડિયોમાં તમે જોઈ શકો છો. તો છોકરો તેનો સાવકો દીકરો કે જેની સાથે મહિલા રોમેન્ટિક વિડિયો બનાવી શેર કરતી નજરે પડી એવામાં જ લોકો દ્વારા એ મહિલા આયોગ ને તેમની સામે કાર્યવાહી કરવા અને મહિલાની ધરપકડ કરવા માંગ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાના મધ્યમપરે મહિલાએ છોકરા સાથે અલગ અલગ ગીતો પર અલગ અલગ વિડીયો બનાવીને શેર કર્યા છે. વિડીયો બનાવાની ઘેલછામાં લોકો ભાન ભૂલી જાય છે કે કોની સાથે કેવી રીતે વર્તન કરીને એવા વિડીયો બનાવવા જોઈએ ત્યારે વીડિયોમાં મહિલાએ તેને પોતાની પુત્ર જણાવી છે અને વીડિયો જોયા બાદ તો ઘણા લોકોએ ગુસ્સો પણ કર્યો છે.

સાથે ટ્વિટર પર મહિલાનો વિડીયો શેર કરતી વખતે યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે બંને માતા અને પુત્ર છે ખૂબ જ વિચિત્ર છે. આ બધા જ વિડીયો રચના નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા અને એ ઇન્સ્ટા પેજ ને 1 લાખથી વધુ ફોલોવર્સ છે સાથે મહિલાઓ છોકરા સાથે રોમેન્ટિક ગીતો અને પ્રેમ સંબંધો પર રોમાન્સ કરતી જોવા મળે છે.

વાત જાણે એમ છે કે મહિલાના આકૃતીયો બાદ યુઝર્સ તેના વીડિયોને મહિલા આયોગને ટેગ કરી રહ્યા છે, ત્યારે આવી માતા અને પુત્રની હરકતોથી સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સ હોય એ આ વિડીયો જોયા બાદ ગુસ્સેથી ભભૂકી ઉઠ્યા છે. તો ઘણા લોકોએ આવા રોમેન્ટિક વિડિયો શેર કરીને લોકો મહિલા આયોગ ને તેમની સામે કાર્યવાહી કરવા અને મહિલાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સોશિયલ મીડિયામાં દીકરાએ અને સાવકી માતાએ રોમાન્સના વિડીયો બનાવવાનું શરૂ કર્યું ? વિડીયો વાયરલ થતાં જ લોકોએ તેમને…"

Leave a comment

Your email address will not be published.


*