ગણપતિ વિસર્જનમાં જઈ રહેલા એક યુવક સાથે અચાનક કંઈક એવું બન્યું કે, આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું… જાણો એવું તો શું થયું હશે…

Published on: 1:05 pm, Sat, 3 September 22

હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગણપતિ વિસર્જન માટે જઈ રહેલા યુવક સાથે રસ્તામાં કંઈક એવી ઘટના બની કે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા આજે ચારે બાજુમાં છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વિસર્જન માટે જાહેર રહેલા યુવકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

યુવકના હાથમાં એક લોખંડની પાઇપ હતી. તે ઇલેક્ટ્રીક વાયર સાથે અડી ગઈ હતી જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં અન્ય એક યુવકો પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ મોડી રાત્રે સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સાંડેરવનો છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, શુક્રવારના રોજ સાંજના સમયે ધોલા ગામના લોકો ગણપતિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. તેઓ ગણપતિ વિસર્જનમાં રસ્તામાં નાચતા ગાતા જતા હતા. આ દરમિયાન 25 વર્ષીય રાજુરામ નામનો યુવક હાથમાં લોખંડનો પાઇપ લઈને ઊભો હતો.

આ દરમિયાન લોખંડનો પાઇપ ઈલેક્ટ્રીક વાયર સાથે અડી ગયો હતો. જેના કારણે રાજુરામ અને હરીશ નામના યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન રાજુરામનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. રાજુ રામનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃત્યુ પામેલા યુવકના કાકાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ગામના લોકોએ જણાવ્યું કે, ડિસ્કોમ ની બેદરકારીના કારણે આ કરોડ ઘટના બની હતી. તેમની કંપનીના લાઈટ ના વાયરો ખૂબ જ નીચા લટકી રહ્યા છે. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગણપતિ વિસર્જનમાં જઈ રહેલા એક યુવક સાથે અચાનક કંઈક એવું બન્યું કે, આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું… જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*