પડોશીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન સાથે બન્યું કંઈક એવું કે, પોલીસ પણ દોડતી થઈ ગઈ…જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે બધી રહે છે. સતત આવી ઘટનાઓ વધતા એવું લાગી રહ્યું છે કે, હવે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે વાંકાનેરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પડોશીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરની અમરનાથ સોસાયટી નજીક આ જીવ લેવાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત 11 સપ્ટેમ્બર ના રોજ અમિત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચાના પડોશી સાથે કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા હતા.

આ ઝઘડામાં જ અમિત વચ્ચે પડ્યો હતો. જે બાબતનો ખાર રાખીને આરોપી ઇનાયત અયુબ, ઇમરાન ફારુક અને સરફરાજ મકવાણા એમ ત્રણ વ્યક્તિઓએ ધારદાર વસ્તુ વડે અમિતનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ડર નો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપી ઈમરાન અને ઇનાયતને ઝડપી લીધા છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો એક આરોપી સરપરાજ ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે એક ટીમ કાર્યરત કરી હતી. પોલીસને બાદ મેં મળી હતી કે આરોપી ચોટીલા થી થાનગઢ તરફ જવાના રસ્તા ઉપર છે. પોલીસે આરોપી સરપંચ આજની ચોટીલા થાનગઢ ચોકડી ખાતે ઝડપી લીધો હતો. હાલમાં આરોપીની રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મૃત્યુ પામેલા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પડોશીઓ સાથે આરોપીઓ ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે મૃત્યુ પામેલો અમિત વચ્ચે પડ્યો હતો. ત્યારે આરોપીઓએ ભેગા મળીને ધારદાર વસ્તુ વડે અમિતનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભાઈનો મહોલ ભય જોવા મળી રહ્યો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*