લિફ્ટમાં બેસવા જતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે, મહિલા ઉપરથી સીધી નીચે પડી…જુઓ લાઈવ વિડિયો…

Published on: 1:29 pm, Tue, 8 November 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે પણ ચોંકી ઉઠતા હોઈએ છીએ અથવા તો આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં લિફ્ટમાં અંદર જતી વખતે એક મહિલા સાથે કંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા લિફ્ટની વાટે ઊભેલી જોવા મળી રહે છે. ત્યારે મહિલા લિફ્ટનો દરવાજો ખોલે છે અને અંદર બેસવા જાય છે.

ત્યારે કંઈક એવું બને છે કે ત્યાં હાજર તમામ લોકો દોડતા થઈ ગયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ કિસ્સો દરેક લોકો માટે ચેતવણી રૂપ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા લિફ્ટનો દરવાજો ખોલે છે.

ત્યારબાદ એક લોખંડની ગ્રીલ હોય છે તે ખોલે છે. ત્યારે ત્યાં અંધારા જેવું દેખાય છે. અંધારું જોતા મહિલાને એવું લાગે છે કે લિફ્ટ ઉપર આવી ગઈ છે. જેના કારણે મહિલા લિફ્ટ તરફ આગળ વધે છે. પરંતુ ત્યાં લિફ્ટ આવી ન હતી જેના કારણે મહિલા સીધી નીચે પડે છે.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેના કારણે અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

મિત્રો પહેલા આવી દરવાજો લેતો આવતી હતી. આ લિફ્ટમાં જ્યારે લિફ્ટ જે ફ્લોર પર પહોંચે ત્યારે જ તેનો દરવાજો ખુલે છે. જો લીફ્ટ ફ્લોર પર ન હોય તો તેનો દરવાજો ખૂલતો નથી. પરંતુ આ ઘટનામાં લિફ્ટ ફ્લોર પર ન હતી છતાં પણ તેનો દરવાજો ખુલ્યો અને જેના કારણે આ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લિફ્ટમાં બેસવા જતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે, મહિલા ઉપરથી સીધી નીચે પડી…જુઓ લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*