પગથી દીવાલ તોડી રહેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… માંડ માંડ જીવ બચ્યો…જુઓ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ઘણી વખત એવું એવું બને છે કે લોકો જાણી જોઈને એવું કૃત્ય કરે છે જે તેમના જીવનને જ ખતરામાં નાખી દે છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક રૂમમાં દિવાલ તોડવાનો પ્રયાસ કરી રહેલા વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે તેનો માંડ માંડ જીવ બચ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાનો પગ મારીને એક દિવાલ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

દિવાલને પગ મારીને વ્યક્તિ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે અચાનક જ લપસીને ત્યાં પડી જાય છે. પછી તો વ્યક્તિ તરત જ ઉભો થઈને ત્યાંથી દૂર જાય છે અને તેવી જ દિવાલ ત્યાં પડે છે. જો માત્ર બે સેકન્ડ વ્યક્તિએ મોડું કર્યું હોત તો તે દીવાલની નીચે દબાઈ ગયો હોત.

સદનસીબે આ ઘટનામાં દિવાલ તોડી રહેલા યુવકનો જીવ બચી જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ વડીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ વિડીયો ટ્વીટર પર @InsaneRealities નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 12 સેકન્ડનો આ વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં જોયો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*