બાથરૂમમાં રમી રહેલા દોઢ વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું રિબાઈ રિબાઈને મોત…

Published on: 11:04 am, Wed, 2 August 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાથરૂમમાં રમી રહેલા માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. વિગતવાર વાત કરીએ તો, એક પરિવાર મંદિરમાં ઘણી બધી માનતા કરી પછી લગ્નના 6 વર્ષ બાદ ઘરમાં દીકરાનો જન્મ થયો હતો.

આખો પરિવાર દીકરાને ખૂબ જ પ્રેમ કરતો હતો. પરંતુ મંગળવારના રોજ દીકરા સાથે કંઈક એવું બન્યું કે એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે માસુમ દીકરો બાથરૂમમાં રમી રહ્યો હતો, ત્યારે પાણીથી ભરેલી ડોલમાં દીકરો ઉંધા માથે પડ્યો હતો.

જેના કારણે તેનું રિબાઈ રિબાઈને મોત થઈ ગયું હતું. જ્યારે પરિવારના સભ્યોને દીકરો દેખાયો નહી એટલે તેમને તેની શોખ પણ શરૂ કરી દીધી હતી. ત્યારે બાથરૂમમાં પાણીની ડોલમાં ડૂબી ગયેલી હાલતમાં દીકરો મળ્યો હતો. ત્યાર પછી પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા બાળક દોઢ વર્ષનો હતો. મંગળવારના રોજ બપોરના સમયે તે રૂમમાં સૂતો હતો. ત્યારે પરિવારના સભ્યો અન્ય એક રૂમમાં બેઠા હતા અને ત્યાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન દોઢ વર્ષનો માસુમ દીકરો જાગી ગયો હતો અને તે રમતા રમતા બાથરૂમમાં પોગ્યો હતો.

અહીં બાથરૂમમાં પાણીથી ભરેલી ડોલમાં તે ઊંધા માથે પડ્યો હતો. આ કારણોસર તેનું ડૂબી જવાના કારણે મોત થયું હતું. થોડીક વાર પછી બાળક રૂમમાં દેખાયો નહીં. એટલે પરિવારના સભ્યોએ તેની શોધફળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન દીકરો બાથરૂમમાંથી મળી આવ્યો હતો પછી પરિવારના સભ્યો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાથરૂમમાં રમી રહેલા દોઢ વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું રિબાઈ રિબાઈને મોત…"

Leave a comment

Your email address will not be published.


*