હવે આને ચમત્કાર કેવો કે નસીબ..? રસ્તા ઉપર ઉભેલા છોકરા સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો…

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા વિડીયો તો એવા હોય છે જેને જોઈને એવું લાગે છે કે આને ચમત્કાર કહેવાય કે પછી કંઈ બીજું. એક છોકરો થોડીક સેકન્ડથી જ મૃત્યુથી બચી ગયો, કાબુ બહાર જઈ રહેલી એક ઝડપી કારની ટક્કર લાગવાથી તે જરાક જ ચૂકી ગયો.

જો તે છોકરો સમયસર આગળ ન વધ્યો હોત તો તે ચોક્કસપણે જીવલેણ અકસ્માત નો શિકાર બન્યો હોત. આ બધું એટલું ઝડપથી થયું કે તમે તેની કલ્પના પણ નહીં કરી શકો તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે રસ્તાની બાજુમાં રેલિંગ ની મદદથી એક છોકરો ઊભો છે.

તેની બોડી લેંગ્વેજ સૂચવે છે કે તે જમીન પર બે વાર પગ પછાડે છે. થોડીવાર ત્યાં રોકાયા પછી તે આગળ વધે છે અને જમીન પર પડેલા એક પથ્થરને લાત મારે છે. જેના કારણે તે પથ્થર ખસીને અટકી જાય છે ત્યારે જ રેલિંગ તોડીને એક ઝડપી કાર ત્યાં આવે છે. જ્યાં છોકરો થોડીક સેકન્ડ પહેલા ઉભો હતો ત્યાં લગાવેલા ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયા બાદ કારણના ટુકડા થઈ જાય છે.

કારનો આગળનો ભાગ સંપૂર્ણ પડે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, બેકાબૂ કાર અને છોકરા વચ્ચે ઈલેક્ટ્રીક પોલ આવી ગયો. નહીંતર તે ભયાનક અકસ્માત નો શિકાર બની ગયો હોત. હવે આને તે છોકરાની કિસ્મત કહો કે બીજું કંઈ તમે વીડિયો જોઈને જ નક્કી કરશો. આ અકસ્માત નો વિડીયો @TheFigen_ના, યુઝરે ટ્વીટર પર ટ્વિટ કર્યો છે.

તે છોકરાના અકસ્માત થી ચમત્કારીક રીતે બચી જવાથી આશ્ચર્યચકિત થઈ જાય છે અને ટ્વિટ કરે આને કહેવાય નિયતિ ! વીડિયો ના કોમેન્ટ સેક્શનમાં નેટીઝન્સ પણ આઘાતમાં છે અને છોકરાના મૃત્યુ માંથી અજીબ બચી જવા બદલ આશ્ચર્યચકિત અને આભારી છે. આ ભયાનક અકસ્માત નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને અત્યાર સુધીમાં 21 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*