છોટા પેકેટ બડા ધમાકા..! આ નાનો એવો ટેણીયો ખતરનાક અજગર ઉપર બેસીને રમવા લાગ્યો અને પછી તો એવું થયું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 10:58 am, Thu, 25 May 23

A viral video of a child playing with a python: સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા એવા વિડીયો હોય છે જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં એક નાનકડા એવા બાળકને ખતરનાક અજગર સાથે રમતો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘરના ફળિયામાં એક વિશાળ અજગર જોવા મળી રહ્યો છે. આ ખતરનાક અજગર ની સાથે એક નાનકડો એવો બાળક રમતો નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક ખતરનાક અજગરનું મોઢું પકડીને અજગર સાથે રમતો નજરે પડી રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ અજગર બાળકને જરાક પણ નુકસાન પહોંચાડતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો બાળક ખતરનાક અજગરની ઉપર બેસીને જાણે અજગર રમકડું ન હોય તેમ અજગર સાથે રમી રહ્યો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઘણા સમય પહેલાનો છે પરંતુ વિડીયો ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતો નજરે પડી રહ્યો છે. આ વિડીયો ટ્વીટર પર Figen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો એ જોયો છે અને વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને તો ઘણા લોકોના હોશ ઉડી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છોટા પેકેટ બડા ધમાકા..! આ નાનો એવો ટેણીયો ખતરનાક અજગર ઉપર બેસીને રમવા લાગ્યો અને પછી તો એવું થયું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*