છોટા પેકેટ બડા ધમાકા! માત્ર દોઢ વર્ષનો બાળક એકદમ ક્યુટ અંદાજમાં ધોઈ રહ્યો છે કપડા – વિડીયો જોઈને દિલ ખુશ થઇ જશે

Published on: 4:22 pm, Wed, 23 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં બાળકોને ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. બાળકની અમુક એવી ક્યુટ હરકત જોઈને આપણું દિલ ખુશ થઇ જતું હોય છે. અમુક વખત બાળકો એવી હરકત કરે છે જેને જોઈને આપણે ચોંકી જતા હોઈએ છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ક્યુટ અંદાજમાં કપડાં ધોઈ રહેલા દોઢ વર્ષના બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ ક્યૂટ બાળકનો વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, કપડાં ધોતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક સાબુ દઈને એકદમ બરાબર ઘસીને કપડા ધોઈ રહ્યો છે. બાળક કેવી રીતે કપડાં ધોવે રહ્યો છે જાણે કપડાં ધોવાનું તેનું દરરોજ નું કામ ન હોય. ક્યુટ બાળકને કપડાં ધોતો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકોના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી રહી છે.

હાલમાં આ ક્યૂટ બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. બાળક નો વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોને તો આ વીડિયો એટલો પસંદ આવી ગયો છે કે વારંવાર આ વિડિયો જોઈ રહ્યા છે અને પોતાના મિત્રોને પણ શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છોટા પેકેટ બડા ધમાકા! માત્ર દોઢ વર્ષનો બાળક એકદમ ક્યુટ અંદાજમાં ધોઈ રહ્યો છે કપડા – વિડીયો જોઈને દિલ ખુશ થઇ જશે"

Leave a comment

Your email address will not be published.


*