મિત્રો કેનેડાની રાજધાની માં બુધવારે મોડી રાત્રે માતા અને ચાર નાના બાળકો સહિત છ શ્રીલંકાના લોકોને છરી ના ઘા મારીને જીવ લઈ લીધો છે. આ ઘટના અંગે માહિતી મળતા પોલીસે જણાવ્યું કે આ કારણથી દેશમાં હલચલ મચી ગઈ છે
કારણ કે કેનેડામાં આવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી નથી. લોકોમાં એક 35 વર્ષીય મહિલા અને તેના ચાર બાળકો અને પરિવારમાં 40 વર્ષીય પુરુષ હતો.આ હુમલામાં બાળકના પિતા ઘાયલ થયા છે ને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
અને એહવાલ અનુસાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુદોએ આ ઘટનાને ભયંકર ત્રાસડી ગણાવી હતી. શ્રીલંકાના 19 વર્ષીય વિદ્યાર્થી ફેબ્રિયો ડી – જોયસા ની ધરપકડ કરવામાં આવી છે અને તેની પર ફર્સ્ટ ડિગ્રી હત્યાના ગુના નો આરોપ મૂકવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે આ મૃતકો શ્રીલંકાના નાગરિકતા જેવો તાજેતરમાં કેનેડા આવ્યા હતા અને તેઓ ડી જોયસા પરિવારને જાણતો હતો અને તેમના જ ઘરમાં રહેતો હતો. વટવાના પોલીસ પ્રમુખે એક સંમેલનમાં કહ્યું કે
આ પૂરી રીતે નિર્દેશ લોકો પર કરવામાં આવેલું એક હિંસાનું સંવેદનહિન્ કૃત્ય છે.ઓટાવાના મેયરે એક સોશિયલ મીડિયા પોસ્ટ કર્યું કે અમા શહેરના ઇતિહાસની હિંસાની સૌથી ચોકાવનારી ઘટનામાંથી એક છે. બુધવારે પીળી દક્ષિણ પક્ષિમ ઉપનગર બૈરહવેન માં એક ઘરની અંદર મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment