મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનું ઘણું બધું મહત્વ હોય છે ને લગ્ન એક જ વાર થાય છે જ્યારે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પોતાના લગ્નમાં તેમના મિત્રો તેમના સગા સંબંધીઓ હાજર રહે અને આ અમૂલ્ય ક્ષણને માણી શકે.
અને વ્યક્તિઓના તમામ સંબંધો પૈકી ભાઈ બહેન નો સંબંધ ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને બહેન નાની હોય કે મોટી પરંતુ પોતાના ભાઈની સંભાળ રાખવામાં થોડી પણ કસર છોડતી નથી.હાલમાં સોશિયલ મીડિયા પર એક ભાઈ બહેનના આવા જ એક પ્રેમ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે
View this post on Instagram
જેમાં તમે જોઈ શકશો કે ભાઈ પોતાની બહેનના લગ્નમાં તેને ભેટ આપીને બહેનને ખુશ કરી દે છે અને આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વર અને કન્યા સ્ટેજ ઉપર ઊભા છે ત્યારબાદ કન્યાનો ભાઈ એક ગિફ્ટ બોક્સ સાથે સ્ટેજ ઉપર ચડે છે
અને ત્યારબાદ ભાઈ તેની બહેનને તે ભેટ આપે છે અને ત્યારબાદ બહેન આ ભેટ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને જ્યારે ગિફ્ટ પેકેટ ખોલે છે ત્યારે બહેન નો ફેવરિટ મોબાઈલ ફોન ભેટ સ્વરૂપે નીકળ્યો અને આ જોઈને બહેનના ચહેરા પરની ખુરશી તમે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment