સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાના હાથમાં રોટલી લઈને નળ પાસે બેઠેલો નજરે પડી રહ્યો છે. આ વ્યક્તિ નળ ચાલુ કરે છે અને ત્યારબાદ પાણીમાં પોતાના હાથમાં રહેલી રોટલી પલાળી દે છે. ત્યારબાદ આ વ્યક્તિ તે રોટલી ખાય છે.
આ દ્રશ્યો જોઈને વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ ભાવુક થઈ ગયો હતો. હાલમાં આ ઈમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઘણી વખત લોકો ઘણી નાની નાની વાતમાં એવું બોલતા હોય છે કે મને આ નથી મળ્યું મને તે નથી મળ્યું.
एक ग़रीब आदमी अपने बच्चों का पेट पालने के लिए…. रूखी सूखी रोटी भी खा लेता है, पैसे कमाने के लिए बहुत सी मुश्किलों का सामना करता है और फिर आखिर में…. उसकी औलाद उससे कहती है कि :- “आपने किया ही क्या है हमारे लिए…!”💯💔🤐👇👇 pic.twitter.com/vphDgaGx7t
— ًसर्वज्ञ Ψ🗿 (@Sarvagy_) January 21, 2024
પરંતુ આ વીડિયો જોઈને તમે પણ સમજી જશો કે આપણને જે મળ્યું છે તે ઘણું બધું છે. ઘણા લોકો પાસે એક ટાઈમ ખાવાનું પણ નસીબમાં નથી. હાલમાં ઈમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર Sarvagy_નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment