એક સાથે પિતા અને 9 મહિનાના દીકરાની અર્થી ઉઠી : અકસ્માતમાં મહિલાની આંખની સામે પતિ અને 9 મહિનાના દીકરાનું કરુણ મૃત્યુ…

આજે દિવસે ને દિવસે અકસ્માતના બનાવો સામે આવતા હોય. છે જેમાં ઘણા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે જેમાં આખા ઘરમાં સદાયને માટે માતમ છવાઇ ગયો છે. આ ઘટના ફરીદાબાદથી સામે આવી છે કે જ્યાં હજુ 9 મહિના પહેલાં જ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો.

તેને લઈને પરિવારમાં ખુશી નો પાર ન હતો એવામાં માતા-પિતા પોતાની દીકરીને બાઈક પર લઈને જઈ રહ્યા હતા. તે અચાનક જ સામેથી આવતા એક વાહનને ટક્કર મારતાં મહિલાની સામે જ તેના પતિ અને દીકરીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય.

આવું દ્રશ્ય જોઈને માતા ત્યાં ને ત્યાં જ ઢળી પડી અને પોક મૂકીને રડવા લાગી. ત્યારબાદ આ મહિલાને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મહિલા સતત રડી રહી હતી. કારણ કે તેની સામે જ તેની દીકરીનું અને તેના મૃત્યુ મોત નિપજ્યું છે.

કહી શકાય કે એક જ પળમાં મહિલાની સામે તેનો આખો પરિવાર ઉજળી ગયો હોય જ્યારે પણ સમગ્ર પરિવારમાં જાણ થતાની સાથે જ બધા જ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પરિવારના લોકોને આવું સાંભળીને ખૂબ જ આક્રંદ રુદન થયું અને કહીએ તો હજુ તો દીકરીએ સરખી દુનિયા પણ નહોતી જોઈ અને દુનિયા છોડીને ચાલી ગઈ.

જે ખૂબ જ હૃદયસ્પર્શી વાત કહી શકાય અને હવે આ મહિલા‌ દીકરી અને પતિ સાથે ન રહેવાથી ખુબ જ રડી રહી હતી. વાત કરીએ તો સમગ્ર બનાવની જાણ જ્યારે ગામમાં થઈ ત્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો અને એવું દૃશ્ય સર્જાયું હતું કે એક બાપ અને દીકરી ની અંતિમયાત્રા એક સાથે જ નીકળી છે.

જોઈને સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા અને કહેવાય છે ને કે આખો પરિવાર હસતો હતો. તેવામાં પળભરમાં જ એ ખુશી માતમમાં છવાઈ જતી હોય છે એવું જ આ પરિવારમાં બન્યું કે જેમાં હસતો રમતો પરિવારનો માળો પળ ભરમાં જ વિખાઈ ગયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*