સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વાયરલ વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણી વખત અમુક એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે પણ ખૂબ જ ગુસ્સો આવી જતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જે વિડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં હલવો બનાવતી મહિલાએ કંઈક એવી હરકત તરીકે જોઈને તમે પણ ગુસ્સામાં લાલ ચોળ થઈ જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા મોટા વાસણમાં હલવા જેવી કંઈક વસ્તુ બનાવતી જોવા મળી રહે છે. આ દરમિયાન અચાનક જ મહિલા હલવાની અંદર પોતાના મોઢામાં ભરેલી વસ્તુનો કોગળો કરે છે.
વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે મહિલાએ હલવાથી ભરેલા વાસણમાં ઉલટી કરી છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે મહિલાએ જાણી જોઈને ખાવાની વસ્તુમાં કોગળો કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા મોટા વાસણમાં પીળા કલરની કંઇક વસ્તુ બનાવતી જોવા મળી રહે છે. આ દરમિયાન અચાનક જ મહિલા વાસણની અંદર ઉલટી કરે છે. ત્યાર પછી મહિલા ઉભી રહેતી નથી પરંતુ પોતાની ઉલટી ખાવાની અથવા તો પીવાની વસ્તુ સાથે ભેળવી દે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
મહિલાએ વાસણમાં ઉલટી કરી કે જાણી જોઈને તેમાં કોગળો કર્યો તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. વીડિયો જોઈને દરેક લોકો પોત પોતાના અલગ અલગ જવાબ આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર mixfood_hunter નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment