મિત્રો તમે સૌ કોઈ લોકો જાણો છો કે માં મોગલની પરચા તો અપરંપાર છે. માં મોગલાના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. અત્યાર સુધીમાં માતાજી પોતાના ચરણે આવેલા તમામ લોકોની મનોકામના પૂર્ણ કરી છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે.
માતાજી લાખો લોકોને પોતાના પરચા બતાવ્યા છે. એટલા જ માટે માં મોગલના ચરણમાં દેશ વિદેશથી લોકો પોતાની માનતા પુરી કરવા આવે છે. ત્યારે માં મોગલના વધુ એક પરચા વિશે આજે આપણે વાત કરવાના છીએ. એક મહિલા માં મોગલના ધામ કબરાઉ પહોંચી આવી હતી.
અહીં તેને માતાજીના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા આપી. જ્યારે મહિલાએ જણાવ્યું કે મારે એક કામ હતું તે પૂર્ણ નહોતું થતું તે પૂરું થવાની માં મોગલને માતા કરી હતી.
મહિલાએ જણાવ્યું કે માં મોગલની માનતા કરી અને પછી થોડાક જ દિવસોમાં માતાજીની કૃપાથી તે કામ પૂર્ણ થઈ ગયું હતું. મહિલાએ એવી માનતા માની હતી કે જો તેની માનતા પૂર્ણ થશે તો તે 5000 રૂપિયા માં મોગલના ચરણમાં અર્પણ કરશે.
પછી મણીધર બાપુએ મહિલા પાસેથી 5000 રૂપિયા લઇ લીધા હતા અને તેમાં એક રૂપિયો ઉમેરીને મહિલાને તે પૈસા પાછા આપી દીધા હતા. પછી મહિલાને જણાવ્યું હતું કે, માં મોગલને કોઈ પણ પ્રકારના દાનભેદની જરૂર નથી માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment