આ દિગ્ગજ ખેડૂત નેતાની ધરપકડ પર ગુસ્સે ભરાયા શંકરસિંહ વાઘેલા, તેઓ બોલ્યા કે..

257

શંકરસિંહ વાઘેલાએ BKU ના મહા સચિવ સાથે સરકારે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરસિંહે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે કોઈ પરમિશન લેવામાં આવી હતી? શંકરસિંહ વાઘેલા એક પત્રકાર પરિષદ કરીને ગુજરાત સરકારની નીતિઓની ટીકા કરી હતી.

BKU ના મહા સચિન સાથે સરકારે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યો હતું. ગુજરાત રાજ્યમાં બોલવાનું સ્વતંત્રતા રહી ન હોવાના પ્રહાર કર્યા હતા. ગુજરાતના તમામ લોકો ના અવાજ દબાવાઈ રહ્યો છે.

દિલ્હીમાં આંદોલનમાં ભાગ લેવા જતા પણ ખેડૂતોને અટકાવ્યા હતા. દિલ્હી આંદોલનમાં જનારા લોકોને પોલીસે રોક્યા હતા અને હાલ ગુજરાતમાં અઘોષિત ઇમરજન્સી લાગુ હોવાના શંકરસિંહે બહાર ફર્યા હતા.

યુદ્ધવીરસિંહની પ્રેસ કોન્ફરન્સ માંથી અટકાયત કરાતા શંકરસિંહ ગુસ્સે ભરાયા હતા. શંકરસિંહે કહ્યું કે મેં રાકેશ ટીકૈત સાથે ગાંધી આશ્રમ જઈશું. ને રોકવા હોય તો રોકી લેજો અને તમામ જગ્યાએ તમે પોતાનું કલ્ચર બેસાડવા માંગો છો.

દાંડી આશ્રમ નું નામ મોહન મધુકર ભાગવત રાખી દો સાથે પોલીસ કર્મચારીઓને ભાજપના વર્કરનો રોલ નિભાવો હોય તે કાર્યકર્તા બની જાય.અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીરસિંહની અટકાયત મામલે રાજકારણ ગરમાયું છે.

ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે અને આ ઘટનાને લઇને ખેડૂત નેતા રાકેશ ટીકૈત હવે દાન આપ્યું છે ને એ ઘટના જ ગુજરાત મોડેલની હકીકત સામે આવી રહી છે.

ખેડૂતો નો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તેથી હવે ખેડૂતોનો સંઘર્ષ હવે વધુ તેજ બનશે અને આંદોલન વધુ તેજ બને તેવી ચીમકી રાકેશજીએ ઉચ્ચારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!