શરમ કરો શરમ..! ચાલુ બાઈક પર યુવકે પોતાની પ્રેમિકાને ખોળામાં બેસાડીને એવું એવું કર્યું કે… વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવશે…

આજકાલ સોશિયલ મીડિયા ઉપર લોકો પ્રખ્યાત થવા માટે અલગ અલગ પ્રકારના નખરાઓ કરતા હોય છે. ઘણી બધી વખત તો લોકો એવું પણ કાર્ય કરતા હોય છે કે જેને જોઈને આપણને ખૂબ જ ગુસ્સો આવે છે. ઘણી વખત તો અમુક લોકો એવા પણ કાર્યો કરતા હોય છે કે ઘણીવાર મોતના મુખમાંથી પણ બહાર આવતા હોય છે.

ઘણી વખત તો લોકો ગાડી ઉપર સ્ટંટ પણ કરતા હોય છે, અને અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. એક યુવા સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરીને બાઈક ની ટાંકી ઉપર ઊંધી બેસાડીને ચાલુ બાઇકે નખરા કરતા હોય તે પ્રકારના નજારો દ્રશ્યો ચડ્યા હતા.

ખાસ વાત એ છે કે પાછળથી કોઈ ગાડી આવતી હશે તેમણે આ પ્રકારનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વિડીયો જ્યારે પણ વાયરલ થયો હતો ત્યારે પોલીસ સુધી આ વિડિયો પહોંચી ગયો હતો અને પોલીસે પણ તમામ પ્રકારની હીરો ગીરી ઉતારી નાખી હતી.

આ સમગ્ર ઘટના આંધ્રપ્રદેશની છે, વાયરલ થઈ રહેલા વિડિયો પોલીસ પાસે પહોંચ્યો હતો અને આ કપલની પણ ધરપકડ કરી લીધી હતી. આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ચાલુ બાકી યુવક અને યુવતી રોમેન્સ કરી રહ્યા હતા.

આ મામલામાં વિશાખાપટ્ટનમ પોલીસ અધિકારીએ નિયમો પાલન કરવા માટેની પણ સૂચના આપી છે. નિયમો તોડવા ઉપર વાહન જપ્ત કરવા માટેની પણ કડકમાં કડક પાલન કરવાની પણ ચેતવણી આપી દીધી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો 29 ડિસેમ્બરના રોજ ટ્વીટરના માધ્યમ દ્વારા વાયરલ થઈ રહ્યો હતો.

કેપ્શન માં લખવામાં આવ્યું છે કે વિશાખાપટ્ટનમ લવર સેક્શન ની અંદર એક યુવક હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો છે અને આ યુવકની ઉંમર 22 વર્ષ છે એવો દાવો કરવામાં આવ્યો છે અને યુવતી ની ઉંમર પણ માત્ર 19 વર્ષ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*