ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુની હચમચાવી દેનારી ભવિષ્યવાણી…! કહ્યું કે 2024 માં તો 6 અજબ લોકો… વીડિયોમાં જુઓ કરસનદાસ બાપુ શું કહે છે..?

Prophecy of Mahant Karsandas Bapu of Parbadham, Gujarat: સોશિયલ મીડિયા પર આપણે ઘણી વખત આપણે ભવિષ્યવાણીઓ(Karsandas Bapu of Parbadham) વિશે સાંભળ્યું હશે. સામાન્ય રીતે વિશ્વમાં અનેક એવા વેદાઓ છે જે ભવિષ્યવાણી કરતા હોય છે. જેમાં ખાસ કરીને વિશ્વમાં બે મુખ્ય વેદાવો નાસ્ત્રેદમસ અને બાબા વેંગા જેવો એ આજ સુધીમાં ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. તેમની ભવિષ્યવાણીઓ સાચી પણ થાય છે અને હાલ કોરોના કાળમાં પણ ભવિષ્યવાણી કરી ચૂક્યા હતા.

પરબધામના મહંત કરસનદાસ બાપુ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે. આ અંગે વિગતે વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ જ પરબધામના મહંત કરસનદાસ બાપુ નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

તેમાં તેઓ કહી રહ્યા છે કે અનાજ ભેગું કરી રાખજો એક સમય એવો આવશે કે અનાજની પણ તંગી પડશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભેસાણ તાલુકાના પરબધામમાં મહંત કરસનદાસ બાપુ પાસે બેઠેલા સેવકોને જણાવ્યું હતું કે “બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમને જણાવ્યું કે વિશ્વમાં છ અબજ માણસો ભૂખમરાથી મરી જશે.

જો તમારી પાસે બાજરો હશે તો તમે તેને પાણી સાથે ખાઈને જીવી જશો. વિડીયો અંગે કોઈ પુષ્ટિ કે ખરાઈ કરાઈ શકાય નહીં, કે વીડિયોમાં પરબધામના મહંત સ્વામી કરસનદાસ બાપુ છે કે કોઈ બીજું ? જ્યારે ભવિષ્યવાણી કેટલીક સાચી પડશે એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકે.

આ પ્રથમ વખત નથી જ્યારે બાપુનો આ વિડીયો વાયરલ થયો હોય, આ અગાઉ કોરોના કાળમાં પણ બાપુનો એક વિડીયો વાયરલ થયો જેમાં તેમણે આગાહી કરી હતી કે હવે માણસો પાસે સમય નથી 2020 માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે. આ વીડિયોમાં તેમણે 2020 માં આવનારા કોરોના વાયરસને લઈને ભવિષ્યવાણી કરી હતી…

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*