વૃદ્ધ માજીની પરિસ્થિતિ જોઈને ખજૂરભાઈ પોતાના ભાઈને ગળે વળગીને રડવા લાગ્યા… વીડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે…

ગુજરાતના લોકલાડીલા અને સમાજસેવક એવા ખજૂરભાઈને તો આપણે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. અત્યાર સુધીમાં ખજૂરભાઈ ઘણા ગરીબ લોકોના જીવન બદલી નાખ્યા છે અને તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે.

આપણે સૌ જાણીએ જ છીએ કે, ખજૂરભાઈ ગરીબ લોકોને ઘર બનાવી આપે છે અને તેમની પરિસ્થિતિ સુધારી નાખે છે. જેના વિશે તમે સોશિયલ મીડિયા પર સાંભળતા જ હશો અને વિડિયો પણ જોતા હશો. ત્યારે હાલમાં ખજૂર ભાઈનો એક ઇમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં ખજૂર ભાઈ રડતા નજરે પડી રહ્યા છે. વાત કરીએ તો, ખજૂરભાઈ એક માજીની મદદ કરવા માટે એક ગામમાં પહોંચ્યા હતા. અહીં ખજૂરભાઈ તેમની હાલત જોઈને ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા અને પોતાના ભાઈને વળગીને રડી પડ્યા હતા.

વીડિયોમાં રડતા રડતા ખજૂર ભાઈ કહે છે કે, હકીકતમાં આ લોકો બહુ દુઃખી છે. જરૂરિયાત તો આવા લોકોને છે. પછી ખજૂરભાઈ વીડિયોમાં માજી અને તેમના ઘરના પરિવારના સભ્યોની પરિસ્થિતિ વિશે જણાવે છે.

મિત્રો આ પરિવારની સ્થિતિ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હાલમાં તો ખજૂર ભાઈનો આ હૃદય સ્પર્શીઓ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે અને ખજૂરભાઈને રડતા જોઈને તેમના ચાહકોની આંખોમાં પણ આંસુ આવી ગયા છે.

વાયરલ થયેલો આ વિડીયો bhavnagr_royalbhavena નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*