ધોરણ-12માં ભણતી આ દીકરીની મજબૂરી જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે… જુઓ આ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થયેલા વીડિયો જોઈને આપણી આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે. મિત્રો તમે ઘણા એવા બાળકોને જોયા છે, જો નાની ઉંમરમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રસ્તા ઉપર કંઈકને કંઈક વસ્તુ વેચતા હોય છે.

ત્યારે આજે આપણે ધોરણ 12 માં ભણતી એક દીકરી વિશે વાત કરવાના છીએ. જે પોતાની મજબૂરીના કારણે પોતાની જ સ્કૂલની બહાર મગફળી વેચે છે. આ દીકરીની મજબૂરી જાણીને લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આજકાલના સમયમાં તો શાળાઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે અને વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે મોટી રકમ ખર્ચી નાખતા હોય છે. આવી પરિસ્થિતિમાં દેશમાં ઘણા એવા બાળકો છે, જેવો શિક્ષણથી સાવ વંચિત રહી જાય છે.

ઘણા એવા બાળકો છે જેવો શાળામાં સારું શિક્ષણ પણ મેળવે છે અને સાથે સાથે દિવસ રાત મહેનત પણ કરે છે. ત્યારે કેરળમાં રહેતી દીકરી ધોરણ 12 માં અભ્યાસ કરે છે. પોતાનો અભ્યાસ કર્યા બાદ દીકરી પોતાની જ શાળાની બાળ મગફળી વેચે છે અને પોતાના શિક્ષણનો ખર્ચો ઉઠાવે છે.

જાણવા મળી રહ્યું છે કે આ દીકરીની બહેનના લગ્ન થયા બાદ તેમના પરિવાર ઉપર ભારે દેવું થઈ ગયું હતું. પછી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે દીકરીએ મગફળી વેચવાનું શરૂ કર્યું હતું. દીકરીના પિતા મજૂરી કામ કરે છે અને દીકરીની માતા પણ મગફળી વેચવાનું કામ કરે છે.

મિત્રો આ દીકરીની પરિસ્થિતિ જોઈને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. વાયરલ થયેલો આ વિડીયો આજથી ઘણા સમય પહેલા youtube પર asianetnews નામની ચેનલ પર મૂકવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*