ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઈને, દિયરે ધારદાર વસ્તુ વડે ભાભીનો જીવ લઈ લીધો, ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 11:19 am, Wed, 27 July 22

આજ કાલે જીવ લેવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. જ્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દીકરી પોતાની વિધવા ભાભીના માથા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને ભાભીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના ત્રણ બાળકો છે અને 11 મહિના પહેલા તેના પતિનું રોડ અકસ્માતમાં કરોડ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આરોપી દિયરની ઓળખ અભિષેક તરીકે થઈ છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી દિયર ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલી મહિલાનું નામ ટ્વિંકલ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને આરોપી અભિષેકે જણાવ્યું કે, તેના ભાભી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. આ વાત ઘરમાં કોઈને પણ પસંદ ન હતી. ઘણી વખત આ બાબત પર મેં મારી ભાભી ને સમજાવાના પ્રયત્નો કર્યા પરંતુ તેઓ કોઈની વાત માનવા તૈયાર જ ન હતા.

જેને લઇને ઘરમાં ઘણી વખત વિવાદો પણ થયા હતા. આ ઘટના ગાઝિયાબાદના લોનીમાં બની હતી. બોલતી માહિતી અનુસાર આરોપી દિયર અભિષેકને શંકા હતી કે તેના ભાભીનું કોઈ યુવક સાથે પ્રેમ પ્રકરણ છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યાની આસપાસ અભિષેક ધારદાર વસ્તુ લઈને ભાભીની રૂમમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ ભાભીના માથાના ભાગીદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી અભિષેકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી અભિષેકના મોટાભાઈ ગૌરવ અને ટ્વિંકના લગ્ન 2017 માં થયા હતા. લગભગ 11 મહિના પહેલા એક રોડ અકસ્માતમાં ગૌરવનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ટ્વિંકલ પોતાના ત્રણ બાળકો સાથે સાસરિયામાં રહેતી હતી. ગૌરવના મૃત્યુ બાદ અભિષેક સતત પોતાની ભાભીને શંકાની નજરે જોતો હતો. શંકાના આધારે અભિષેકે પોતાની ભાભીનો જીવ લઈ લીધો છે. ટ્વિંકલનું મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. હવે આ દુનિયામાં બાળકોના પિતા કે માતા રહ્યા નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઈને, દિયરે ધારદાર વસ્તુ વડે ભાભીનો જીવ લઈ લીધો, ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*