ખજુરભાઈની લોકો પ્રત્યેની સેવાની લાગણીઓને જોઈને, દુબઈમાં રહેતા ગુજરાતી વિકલાંગ બાળકે 10 હજાર રૂપિયાનું દાન કર્યું…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉદારદિલના એવા ખજૂર ભાઈ કે જેઓ હાલ સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને તેમણે દુનિયાભરમાં સેવાના કાર્યો કરીને માનવતા મહેકાવી છે. ત્યારે તેમના વિશે કહીએ એટલું ઓછું. એવામાં હાલ તેઓ દુબઈની ટ્રીપ પર ગયા છે. ત્યાં પણ તેમણે એક ગુજરાતી પરિવારમાં એક વિકલાંગ બાળકે ખજુરભાઈ ની સેવાકીય કર્યો ને બિરદાવતા 10 હાજર રૂપિયા આપ્યા અને માનવતા મહેકાવી.

જ્યારે આવા મહાન માણસ આવા કાર્યો કરે છે. ત્યારે તેમના વિશે હૈયું પણ બોલી ઉઠતું હોઈ ત્યારે આવા સારા કાર્ય માટે દુબઈ ટ્રીપ માટે ગયેલા ખજૂર ભાઈ ને એક વિકલાંગ બાળકે મુલાકાત લીધીછે. ખજૂર ભાઈ આજે એક એક માણસના દિલો પર રાજ કરતા નજરે પડે છે. એવામાં ખજૂર ભાઈની વાત કરીએ એટલી ઓછી.

ત્યારે તે દુબઇ પ્રવાસે હોવાથી દુબઈમાં રહેતા હોય એવા ગુજરાતી પરિવારમાં 7 વર્ષ નું ચાહક રાત્રે 12 વાગ્યે ખજૂર ભાઈને મળવા પહોંચ્યો, ત્યારે એ છોકરાને માનસિક વિકલાંગતા જોઈને ખજુરભાઈની સેવા અને સારા કાર્યને બિરદાવવા 500 દિરહામ( દુબઇ કરંસી )ભારતીય ચલણ મુજબ દસ હજાર રૂપિયા કે જે આપવામાં આવ્યા છે. અને આવા સરાહનીય કાર્ય માટે લોકોને ખૂબ જ મદદ કરી રહ્યા છે.

ગુજરાતમાં ખજૂર ભાઈ એ ખૂબ જ મોટું નામ કર્યું છે, ત્યારે તેમની સાથે સાથે તરુણભાઈ જાનીએ પણ ભૂતકાળમાં અનેક સેવાભાવી કાર્યો કર્યા છે. એવામાં તેમની ટીમ સાથે રાખીને ઘણા બધા લોકોને નવા ઘર પણ બનાવી આપ્યા છે. તેમને અત્યાર સુધી કુલ 200 ઘર બનાવી આપ્યા છે. ત્યારે એ ગૌરવભરી વાત કહેવાય અને જ્યારે પણ જુઓ ત્યારે ખજૂર ભાઈ ગરીબ માટે મદદ કરી રહ્યા હોય છે.

ત્યારે આવા સરાહનીય કાર્ય માટે તેમના વખાણ કરી એટલા ઓછા પડે. એટલું જ નહિ પરંતુ અમે તમને જણાવી દઈએ કે આગળ પણ તેમને પાણીની સમસ્યાને લઈને એક ગામમાં દાદાને મદદ કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે હાલ લોકો માટે પાણીની સમસ્યા વધી ગઈ છે. તેથી એવા ગામોમાં પાણીની તકલીફનો સામનો કરવા માટે ખજૂર ભાઈએ પાણીની ટાંકીઓ લગાવી આપી અને જેના લીધે પાણીમાં રાહત મળે એવા સેવાના કાર્યો કરી રહ્યા છે.

કહેતા જણાવીશ તો ખજૂર ભાઈ આજે સેવાભાવી વ્યક્તિ તરીકે ગણાય છે. અને જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈને તેમની વ્યથાઓ સાંભળીને મદદ કરે છે અને સેવાના કાર્યો કરે છે, ત્યારે આપણે કહીએ તો નવાઇ નહીં કે ગુજરાતના સોનુ તરીકે પણ જાણીતા કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*