ખતરનાક સિંહને જોઈને એક યુવક ઝાડ પર ચડી ગયો, ત્યારબાદ સિંહએ કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 12:22 pm, Wed, 23 November 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવા વિડીયો આવતા હોય છે. જે જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ અથવા તો આપણે આશ્ચર્ય થઈ જતા હોઈએ છીએ. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે.

ત્યારે હાલમાં એક ખતરનાક સિંહ અને ઝાડ પર ચડેલા વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખતરનાક સિંહથી બચવા માટે એક વ્યક્તિ ઝાડ પર ચડી જાય છે. પરંતુ ત્યારે કંઈક એવું થાય છે કે વીડિયો જોઈને ઘડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ખતરનાક સિંહે થી પોતાનો જીવ બચાવવા માટે ઝાડની ટોચ પર ચડી જાય છે. યુવક ઝાડ ઉપર ચડી ગયો છતાં પણ તે સિંહથી બચતો નથી. ઝાડ પર ચડેલા યુવક પર પ્રહાર કરવા માટે ખતરનાક સિંહ પણ ઝાડ પર ચડે છે.

જેને જોઈને ઝાડ પર ચડેલો વ્યક્તિ ખૂબ જ ગભરાઈ જાય છે અને તે સિંહના મોઢા ઉપર લાત લગાવે છે અને તેને ત્યાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિંહ છલાંગ લગાવીને એક ઝાડ પર ચડી જાય છે.

ત્યારે ઝાડ પર ચડેલો વ્યક્તિ સિંહથી બચવા માટે ઝાડની ટોચ પર ચડી જાય છે. ઝાડ પર ચડેલા સિંહને નીચે ઉતારવા માટે તે વ્યક્તિ સિંહના મોઢા ઉપર લાતો લગાવે છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર wild_animal_pix નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો તો વિડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખતરનાક સિંહને જોઈને એક યુવક ઝાડ પર ચડી ગયો, ત્યારબાદ સિંહએ કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*