પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકામાં સ્કુબા ડ્રાઇવિંગ કર્યા બાદ પોતાના તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પહેલા નરેન્દ્ર મોદી જે લક્ષદીપ મા સ્કુબા ડ્રાઇવિંગ કરવા ગયા હતા. આવી પરિસ્થિતિમાં ચાલો અમે તમને જણાવીએ
કે માલદીવ અથવા મોરેશિયસ કરતા દ્વારકા કેટલું સસ્તું અને સારું છે.માલદેવ ની અંદર શ્રેષ્ટ સ્કુબા ડ્રાઇવિંગ સાઇટ કડુમાં થીલા છે. તમને વિવિધ પ્રકારની શાર્ક,રંગે બેરંગી માછલી,કાચબા અને અનેક દરિયાઈ જીવો જોવા મળશે અને આની કિંમત તમારે લગભગ ચાર હજારથી પાંચ હજાર સુધી ચૂકવવી પડી શકે છે.
જો તમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનું વિચારી રહ્યા છો અને તમે અહીં બે દિવસની મુલાકાત લેવા માટે તમારે આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો થશે અને તેમાંથી તમારે સ્કુબા ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા હોય
તો માત્ર 2500 રૂપિયા જ ખર્ચવા પડશે અને જો તમે બ્લુ વર્લ્ડ સ્કૂબા કરવા માંગો છો તો તેના તમારે ₹3,500 ચૂકવવા પડી શકે છે અને લગભગ તમે 15 થી 20 મિનિટ સુધી આનો આનંદ કરી શકો છો અને તમારે પાણીની અંદર 10 મીટર સુધી તમને અંદર લઈ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment