સ્કૂટી ચાલક એક યુવતી અને કાર વચ્ચે અકસ્માત, વિડીયો જોઈને તમે જ કહો કોની ભૂલ છે.

173

આજકાલ અકસ્માત ની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને એક વ્યક્તિની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ માનવો પડે છે. ત્યારે તેવી જ એક ઘટના સામે આવી છે. જો તમે બાઈક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવું ફરજીયાત છે અને જો કાર ચલાવી રહ્યા છો તો સીટબેલ્ટ લગાવવો ફરજિયાત છે.

આ વસ્તુઓનું પાલન કરશો તો અકસ્માત દરમિયાન તમે બચી શકો છો. ત્યારે જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર ચાલક રસ્તા પર પોતાની કારને વળાંકવાળી રહ્યો હતો ત્યારે પાછળથી એક યુવતી સ્કુટી પર આવતી દેખાય છે.

પછી કારના અચાનક વળાંક ના કારણે તે યુવતી કાર સાથે ટકરાઈ છે. આ ટક્કર ખૂબ જ જબરદસ્ત હતી. સ્કુટી ચાલક યુવતીએ હેલ્મેટ પહેરી હોવાના કારણે તેનો જીવ બચી જાય છે.

જોયું હેલ્મેટ ન પહેર્યું હોત તો તેના માથા પર ઇજા થવાની સંભાવના વધી જાત. આ વિડીયો ઉત્તર પ્રદેશ પોલીસમાં તેના સચિન કોશિકે પોતાના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોમાં તેમને કેપ્શન માં લખ્યું છે કે જો તમને માત્ર 900 રૂપિયામાં કાંઈ ન મળે તો તમને ચોક્કસ અને ‘જીવન’ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!