ઈસરો માંથી નિવૃત્ત થયેલા વૈજ્ઞાનિકે 76 વર્ષની ઉંમરે ફરી એક વાર પોતાની પત્ની સાથે ધામધૂમથી લગ્ન કર્યા… જુઓ લગ્નની કેટલીક ખાસ તસવીરો…

મિત્રો હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે આજે આપણે એક અનોખા લગ્ન વિશે વાત કરવાના છીએ. આ કિસ્સામાં એક વ્યક્તિએ 76 વર્ષની ઉંમરે 73 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકે 76 વર્ષની વયે ફરી કર્યા લગ્ન, જાણો કેમ – Tv9  Gujarati

વાયરલ થઈ રહેલા ફોટા જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સમગ્ર કિસ્સાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગીર પથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેરાના લગ્નની 50મી એનિવર્સરી તેમના દીકરા અને દીકરી સહિતના પરિવારજનોએ મળીને તેમના ફરીથી લગ્ન કરાવ્યા છે.

ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકે 76 વર્ષની વયે ફરી કર્યા લગ્ન, જાણો કેમ – Tv9  Gujarati

લગ્નમાં દરેક વિધિઓ કરવામાં આવી હતી. પરિવાર જન્મે મળીને 76 વર્ષના નાથાભાઈ અને તેમની ધર્મપત્ની નિર્મળાબેનના ફરીથી લગ્ન કરાવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે નાથાભાઈ વાઘેલા 1971 માં ઈસરોમાં જોડાયા હતા અને 2007માં તેઓ ઈસરોમાંથી રિટાયર્ડ થઈ ગયા હતા.

ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકે 76 વર્ષની વયે ફરી કર્યા લગ્ન, જાણો કેમ – Tv9  Gujarati

37 વર્ષ ઈસરોમાં ફરજ બજાવ્યા બાદ તેઓ નિવૃત્ત થઈને અમદાવાદમાં રહેવા માટે આવી ગયા હતા. નાથાભાઈ નો એકનો એક દીકરો અમેરિકામાં રહે છે અને તેમની દીકરી અમદાવાદમાં રહે છે. બંને ભાઈ બહેનને પોતાના માતા-પિતાની 50 મી એનિવર્સરીના દિવસે તેમના ફરીથી લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.

ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકે 76 વર્ષની વયે ફરી કર્યા લગ્ન, જાણો કેમ – Tv9  Gujarati

પછી તો એનિવર્સરીના દિવસે ધામધૂમથી દીકરા દીકરીએ પોતાના માતા પિતાના લગ્ન કરાવ્યા હતા. હાલમાં આ કિસાની ચર્ચાઓ તો ચારેય બાજુ ચાલી રહે છે. નાથાભાઈ અને તેમના પત્ની નિર્મળાબેન પરિવારના સભ્યો સાથે ફરી વખત લગ્નના મંડપમાં ફેરા ફર્યા હતા.

ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકે 76 વર્ષની વયે ફરી કર્યા લગ્ન, જાણો કેમ – Tv9  Gujarati

લગ્નમાં પરિવારના સભ્યોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત લગ્નમાં મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*