પરીક્ષામાં ચીટિંગ કરે છો તેમ કહીને શિક્ષકે બધાની નજર સામે એક વિદ્યાર્થીનીના કપડા…વિદ્યાર્થીનીએ ઘરે આવીને એવું પગલું ભર્યું કે…ઘટના જાણીને કાળજુ કંપી ઉઠશે !

Published on: 3:53 pm, Sat, 15 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં શાળામાં એક શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે એવું કર્યું છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઘટના જમશેદપુરમાં બની હતી. અહીં એક સ્કૂલમાં ચોરીના આરોપમાં શિક્ષકે વિદ્યાર્થીનીના કપડા ઉતારાવીને તપાસ કરી. આ ઘટના બની આબાદ વિદ્યાર્થીની ખૂબ જ પરેશાન થઈ ગઈ અને શરમ અનુભવી હતી.

ત્યારબાદ ઘરે જઈને વિદ્યાર્થીનીએ એવું પગલું ભર્યું કે પરિવારના બધા લોકો દોડતા થઈ ગયા. ઘરે જઈને ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થીએ પોતાના શરીર ઉપર આગ લગાવી દીધી. આ ઘટનામાં વિદ્યાર્થી 90% દાઝી ગઈ છે. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે.

વિદ્યાર્થીનીને ટાટા મેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના શુક્રવારના રોજ બની હતી. ચોરી કર્યાની શંકાના આધારે એક શિક્ષકે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના કપડા ઉતારીને તેની તપાસ કરી હતી.

શિક્ષકની આ હરકતના કારણે વિદ્યાર્થીનીએટલી શરમ અનુભવી કે તેને ઘરે જઈને પોતાના શરીર ઉપર કેરોસીન છાંટ્યું અને ત્યારબાદ પોતાના શરીરને આગ લગાવી દીધી. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાલમાં તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના શુક્રવારના રોજ બની હતી. ચોરી કર્યાની શંકાના આધારે એક શિક્ષકે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના બધા કપડા ઉતારીને તેની તપાસ કરી હતી.

શિક્ષકની આ હરકતના કારણે વિદ્યાર્થીનીએટલી શરમ અનુભવી કે તેને ઘરે જઈને પોતાના શરીર ઉપર કેરોસીન છાંટ્યું અને ત્યારબાદ પોતાના શરીરને આગ લગાવી દીધી. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાલમાં તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરીક્ષામાં ચીટિંગ કરે છો તેમ કહીને શિક્ષકે બધાની નજર સામે એક વિદ્યાર્થીનીના કપડા…વિદ્યાર્થીનીએ ઘરે આવીને એવું પગલું ભર્યું કે…ઘટના જાણીને કાળજુ કંપી ઉઠશે !"

Leave a comment

Your email address will not be published.


*