LICની આ પોલીસીમાં દર મહિને 2500 રૂપિયાની બચત કરો મળશે લાખો રૂપિયા, સમગ્ર સ્કીમ વિશે જાણો.

Published on: 4:14 pm, Tue, 6 July 21

એલ આઈ સી જીવન આનંદ પોલીસી તમારા માટે ખૂબ જ લાભદાયક છે આ પોલીસની ખાસ વાત એ છે કે તમે દર મહિને ફક્ત 2500 રૂપિયાનું રોકાણ તમને સારો એવો ફાયદો મળી શકે છે. આજે એલઆઇસીની પોલિસી ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.

કારણકે તમને આ પોલીસીમાં દર મહિને એક નિશ્ચિત રકમ તો મળે જ છે. સાથે તમને તમારા પૈસા ની સંપૂર્ણ ગેરંટી અને પોલીસી ખતમ થતા 5 લાખ રૂપિયાનો લાભ મળે છે.

36 વર્ષે પોલીસી ની શરૂઆત કરવામાં આવે તો પાંચ લાખના વીમા માટે તમારે દર મહિને જીએસટી સાથે 2500 રૂપિયા જમા કરાવવાના રહેશે. પોલીસીનું એક વર્ષ પૂર્ણ થતા તમને દર વર્ષે 22500 રૂપિયા રકમ બોનસની રીતે મળવાનું શરૂ થઈ જશે.

તમને આ રકમ 20 વર્ષ સુધી મળતી રહેશે. અને આ ઉપરાંત ૧૦ હજાર રૂપિયાનું બોનસ પણ મળશે. ઉપરાંત આ પોલીસીમાં પોલીસી મેચ્યોર થતા તમને પાંચ લાખ રૂપિયાની રકમ મળશે.

મતલબ કે તમે આખી પોલીસી અત્યાર સુધીમાં 4.5 લાખ રૂપિયા બોનસ અને 10000 ની રકમ બીજા બોનસ રૂપે લઈ લીધી છે. અને બચેલા પાંચ લાખ રૂપિયા તમને અંતમાં મળશે.

આ પોલીસીમાં તમને પાંચ લાખ રૂપિયા મેચ્યોરિટી પણ મળે છે અને ઉપરાંત તમને 4.60 લાખના બોનસ નો પણ લાભ ઉઠાવી શકો છો. આ પોલીસીનો લાભ લેવા માટે તમારે એલ.આઇ.સી ની વેબસાઈટ અથવા તો એલ.આઇ.સી ના એજન્ટ પાસેથી મેળવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LICની આ પોલીસીમાં દર મહિને 2500 રૂપિયાની બચત કરો મળશે લાખો રૂપિયા, સમગ્ર સ્કીમ વિશે જાણો."

Leave a comment

Your email address will not be published.


*