સારા અલી ખાને રેસ્ટોરન્ટની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડના પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો…જુઓ વિડિયો

Published on: 10:50 am, Sat, 24 September 22

સારા અલી ખાન બોલીવુડની ફેમસ અને પસંદિતા અભિનેત્રીઓમાંની એક છે. તમે સોશિયલ મીડિયામાં સારા અલી ખાનના ઘણા વાયરલ વીડીયો જોયા હશે. જેમાં સારા અલી ખાન એરપોર્ટ લોક અથવા તો જીમ લુકમાં જોવા મળતી હોય છે. ત્યારે સારા અલી ખાનની એક હરકતના કારણે હાલમાં લોકોએ તેને ટ્રોલ કરી છે.

સારા અલી ખાનનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં સારા અલી ખાન મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર તેની મિત્ર અને ‘માલાલ’ અભિનેત્રી શર્મિન સેગલ સાથે જોવા મળી હતી. ત્યારે સારા અલી ખાન એક હરકત કરી હતી.

તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો સારા અલી ખાનની ટ્રોલ કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સારા અલી ખાન તેની મિત્રનો હાથ પકડીને ધીરે ધીરે ચાલતી જોવા મળી રહી છે.

ત્યારે સારા અલી ખાન કેમેરાની સામે આવે છે ત્યારે તેઓ મીડિયા સામે હેલો કરે છે. પછી સારા અલી ખાન પોતાની મિત્ર સાથે રેસ્ટોરન્ટની અંદર જતી જોવા મળે છે. ત્યારે સારા અલી ખાનનો હાથ ભૂલ માંથી રેસ્ટોરન્ટની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડના પ્રાઇવેટ પાર્ટ પર ટચ થઈ જાય છે.

આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ વિડીયો વાયરલ થતાં જ લોકો સારા અલી ખાનને ખૂબ જ ટ્રાલો કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે સારા અલી ખાન નશાની હાલતમાં હતી.

પરંતુ સારા અલી ખાન નશાની હાલતમાં હતી કે નહીં તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વિડિયો @varunkapurz નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટમાં શેર કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સારા અલી ખાને રેસ્ટોરન્ટની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડના પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવ્યો…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*