ટૂંક સમયમાં Samsung Galaxy A03 ફોન થશે લોન્ચ, જાણો ફોનની કિંમત અને ફ્યુચર્સ…

Published on: 6:20 pm, Thu, 24 February 22

Samsung Galaxy A03 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ નથી થયો તે પહેલા તેની કિંમત લીક થઈ ગઈ છે. Samsung Galaxy A03 સ્માર્ટફોનમાં Unisoc T606 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત Samsung Galaxy A03 48 મેગાપિક્સલનો પાછળ નો કેમેરો અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે. Samsung Galaxy A03 ર્ટફોનમાં 5,000mAh બેટરી જેવી મુખ્ય વિશેષતાઓ છે.

Samsung Galaxy A03 સ્માર્ટફોનમાં 3GB RAM + 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,499 રૂપિયા અને 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા હશે. સેમસંગ તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

Samsung Galaxy A03 સ્માર્ટફોનમાં ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટ સાથે ગેલેક્સી A03 6.5-ઇંચ HD+ (720×1,600 પિક્સેલ્સ) ઇન્ફિનિટી-V ડિસ્પ્લે દર્શાવે છે. Samsung Galaxy A03 સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ રિયલ કેમેરા સેટઅપ છે. Samsung Galaxy A03 સ્માર્ટફોનમાં સ્ટોરેજને SD કાર્ડ સ્લોટ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટૂંક સમયમાં Samsung Galaxy A03 ફોન થશે લોન્ચ, જાણો ફોનની કિંમત અને ફ્યુચર્સ…"

Leave a comment

Your email address will not be published.


*