સલામ છે આ મહિલાને..! આ બેન પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરે છે ગાય માતાને, ઘરમાં ગાય માતા માટે એવી સુવિધા છે કે…જુઓ અનોખો પડ્યો

Published on: 6:18 pm, Tue, 22 November 22

મિત્રો આ પૃથ્વી પર માત્ર મનુષ્ય જ નહીં પરંતુ મૂંગા પશુઓ અને પ્રાણીઓ પણ વસવાટ કરે છે. મનુષ્યની જેમ પ્રાણીઓને પણ મહેનત કરીને પોતાનું પેટ ભરવું પડે છે. મૂંગા પ્રાણીઓ અથવા તો પશુઓ રાખડી રાખડી ને પોતાનું પેટ ભરતા હોય છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો પોતાના ઘરે પાલતુ પ્રાણીઓને રાખતા હોય છે. ખાસ કરીને તમે ઘણા લોકોને કુતરાઓ અથવા તો બિલાડીઓ અને પોતાના ઘરે રાખતા જોયા હશે.

ઘણા એવા લોકો છે જેવો પાલતુ પ્રાણીઓને પોતાના ઘરના સદસ્યાની જેમ સાચવતા હોય છે. ત્યારે આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ, જેઓ પોતાના ઘરની અંદર બેડરૂમમાં ગાય માતાને રાખે છે. આ બહેને પોતાના ઘરમાં એક અલગ બેડરૂમ ગાય માટે બનાવ્યો છે. તેઓ પોતાના પરિવારના સભ્યોની જેમ ગાય માતાની સાચવે છે.

પ્રતિ માહિતી અનુસાર રાજસ્થાનમાં રહેતું એક પરિવાર પોતાના ઘરની અંદર ત્રણ ગાયોને રાખે છે. આ ગાયોનું નામ ગોપી,ગંગા અને પૃથ્વી છે. આ ગાય માતાઓ માટે ઘરમાં અલગ અલગ બેડરૂમ બનાવવામાં આવ્યા છે અને પરિવારના દરેક સભ્યો તેમની ખૂબ જ સારી એવી સંભાળ રાખે છે. આટલું જ નહીં પરંતુ ગાય માતા માટે પલંગ ઉપર ગાડું અને બેડશીપ પણ પાથરવામાં આવે છે.

જેથી ગાય માતા અહીં આરામ કરી શકે. ગાય માતાની ઠંડી ન લાગે તે માટે બેડ ઉપર ચાદર પણ રાખવામાં આવે છે. પરિવાર ગાય માતાના અનેક વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ થયેલા વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Cowsblike (@cowsblike)

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાય માતાઓ પણ પરિવારના સભ્યો સાથે ખૂબ જ આરામથી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મોટી ઉંમરની મહિલા ગાય માતા ની સેવા કરતી જોવા મળી રહે છે. ગાય માતાને જરાક પણ તકલીફ ન પડે તે માટે ઘરમાં તમામ સુવિધાઓ ગાય માતા માટે કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Cowsblike (@cowsblike)

એટલું જ નહીં પરંતુ જમવામાં પણ ગાય માતાને ખૂબ જ સારી સારી વસ્તુઓ આપવામાં આવે છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર રાજસ્થાનના પરિવારે @cowsblike નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા એક ફોટામાં તમે જોઈ શકો છો કે ગાય માતાએ ચશ્મા પહેરેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે આ મહિલાને..! આ બેન પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરે છે ગાય માતાને, ઘરમાં ગાય માતા માટે એવી સુવિધા છે કે…જુઓ અનોખો પડ્યો"

Leave a comment

Your email address will not be published.


*