સલામ છે આ દાદીની ભક્તિને..! છેલ્લા સાત વર્ષથી 600 કિલોમીટર બાઈક ચલાવીને 80 વર્ષના દાદીમાં રણુજા રામાપીરના દર્શન કરવા આવે છે… જાણો શા માટે આવું કરે છે…

Published on: 6:29 pm, Sat, 3 September 22

આ ગુજરાતી ધરતી પર અનેક જગ્યાએ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે કે છે દરેક મંદિર પોતાના ચમત્કારથી ખૂબ જ જાણીતા બન્યા છે, ત્યારે આજે આપણે વાત કરીશું ભાદરવા સુદ બીજના દિવસે રણુજા રામદેવપીર મહારાજના મંદિરે અનેક ભાવીભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે એવામાં ઘણા લોકો એવી માન્યતા રાખતા હોય છે.

તેથી અનેક ભક્તો ચાલતા આવે છે તો ઘણા ભક્તો દંડવત પ્રણામ કરતાં કરતાં આવતા હોય છે. પરંતુ આજે આપણે એક દાદીની વાત કરવા જઈ રહ્યા છીએ જે દાદીની રામદેવપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. એ દાદીની ઉંમર આશરે 80 વર્ષની છે કે જેવું મધ્યપ્રદેશથી રણુજા ખુદ બાઇક ચલાવીને ગયા. આ વાત જાણીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હશે.

પરંતુ આ દાદીને રામદેવપીર પ્રત્યેની શ્રદ્ધા હોવાથી છેલ્લા સાત વર્ષથી 600 km બાઇક ચલાવીને રણુજા પહોંચી જતા હોય છે, ત્યારે એ દાદીની હિંમતને પણ દાવ જેવો જોઈએ અને કહેવાય છે કે ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખો તો ભક્તો પણ ધન્ય થાય છે. આ દાદી ઘરેથી એકલા જ બાઈક લઈને રણુજા રામદેવપીરના દર્શન કરવા નીકળી પડે છે.

આશરે 80 વર્ષની ઉંમર ધરાવતા આ દાદી કે જે ઉંમરે બધા વૃદ્ધ લોકોની કંઈક ને કંઈક શારીરિક રીતે બીમારીઓ રહેતી હોય છે. પરંતુ આ દાદી જાતે જ બાઈક ચલાવીને એકલા જ રણુજા પહોંચે જાય છે એ સામાન્ય વાત ન કહેવાય પણ રામદેવપીર પ્રત્યેની શ્રદ્ધા કે જેનાથી એ દાદી 600 કિલોમીટરનું અંતર કાપે રણુજા પહોંચે છે.

આ વૃદ્ધ દાદીને રામદેવપીર પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા હોવાથી તેઓ છેલ્લા સાત વર્ષથી આવી જ રીતે 600 કિલોમીટર બાઈક ચલાવીને જ રણુજા જાય છે અને રામદેવપીરના દર્શન કરી અને પોતાની માનતા પુરી કરી ધન્યતા અનુભવે છે.

આ વાત કોઈ સહેલી ઘણા ભક્તો કંઈક ને કંઈક રીતે ભગવાનની માનતા માનતા હોય છે પરંતુ આ તો કંઈક આશ્ચર્યજનક જ વાત કહેવાય કે 80 વર્ષની વૃદ્ધ દાદી છેક મધ્ય પ્રદેશથી રણુજા ખુદ બાઈક ચલાવીને રામદેવપીરના દર્શન કરવા જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે આ દાદીની ભક્તિને..! છેલ્લા સાત વર્ષથી 600 કિલોમીટર બાઈક ચલાવીને 80 વર્ષના દાદીમાં રણુજા રામાપીરના દર્શન કરવા આવે છે… જાણો શા માટે આવું કરે છે…"

Leave a comment

Your email address will not be published.


*