ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને રૂપાણી સરકાર આવી એક્શનમાં, આ મોટી જાહેરાત…

Published on: 11:27 am, Tue, 22 June 21

ગુજરાતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે ગુજરાતની જનતા પરેશાન છે. તેવામાં ગુજરાત સરકારે ઈ-વ્હીકલની બેટરી રિચાર્જ થી લઈને તે મુદ્દે વધુ સંશોધન માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે હવે તેની નવી પોલીસી પણ જાહેર થઈ શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે તંત્ર દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા મહત્વની પોલીસી પણ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે.

મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર આજરોજ ઇલેક્ટ્રિક વાહનો માટેની નવી પોલીસી જાહેર કરશે તેવી શક્યતા. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને તેના કારણે પ્રદૂષણ વધુ રહ્યું છે. જેના કારણે ઇલેક્ટ્રિક વાહનો નું મહત્વ વધ્યું છે. સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર અમુક ટકા રાહત આપી શકે છે.

હવે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો ની બેટરી ચાર્જ થી લઈને વધુ સંશોધન કરીને કઈ રીતે સરળ બનવું તેના એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. રાજ્ય સરકારે પોલિસી બનાવ સંદર્ભે વિભાગ અને સરકાર લેવલે કવાયત તેજ બનાવાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને રૂપાણી સરકાર આવી એક્શનમાં, આ મોટી જાહેરાત…"

Leave a comment

Your email address will not be published.


*