પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 6 હજાર રૂપિયા હજુ ખાતામાં જમા નથી થયા? તો આ નંબર પર ફરિયાદ કરો…

Published on: 10:37 pm, Sat, 10 July 21

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં ખેડૂતોને આર્થિક સહાય સીધી બેંકમાં મળે છે. સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના, પ્રધાનમંત્રી યોજનામાં અત્યાર સુધીમાં ૧૨ કરોડથી વધુ ખેડૂતોની આર્થિક મદદ તરીકે સીધા બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે.

જો કોઈ પણ ખેડૂતોને પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પૈસા નથી મળ્યા તો તાત્કાલિક કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છે.

જો તમારા ખાતામાં આ યોજના ના પૈસા હજુ નથી આવ્યા તો તમારે સૌ પ્રથમ તમારા ક્ષેત્રના એકાઉન્ટ અને ખુશી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. જો આ લોકો તમારી વાત ન સાંભળી અથવા તો ખાતામાં પૈસા ના આવે તો પણ તેને સંબંધિત હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Pm Kisan help desk સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહેશે. આ ઉપરાંત તમને ઈમેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો. [email protected] પર તમે સંપર્ક કરી શકો છો.

જોવા તમામ કાર્ય કર્યા બાદ હજુ પણ તમારા પ્રશ્નનો ઉકેલ ન આવે તો 011-23381092 આ નંબર પર કોલ કરી શકો છો.

મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધાઓના નંબર આપેલા છે.

PM કિસાન હેલ્પલાઇન નંબર – 155261
PM કિસાનની નવી હેલ્પલાઇન – 011-24300606
PM કિસાન ટોલ ફ્રી નંબર – 18001155266
PM કિસાન લેન્ડલાઈન નંબર – 011-23381092, 23382401
PM કિસાનની બીજી લાઈન નંબર છે – 0120-6025109

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!