હાથીઓનો રોમાન્સ, હાથીઓને KISS કરતા જોઈને તમે પણ કહેશો કે… જુઓ વિડિયો…

64

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા કુતરાઓ, બિલાડીઓ, વાંદરાઓ અને હાથીઓના વિડીયો જોયા હશે.

પરંતુ ઘણી વખત પ્રાણીઓના અમુક એવા વિડિયો સામે આવતા હોય છે જેને જોઇને તમે પણ ખુશ થઇ જાવ છો. અને કેટલીક વખત તમે પ્રાણીઓના વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઈ જાઉં છું.

ત્યારે હાલમાં હાથીઓનો તેઓ એક વીડિયો સામે આવી રહ્યો છે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. હસન મીડિયાના વાયરલ વીડિયોમાં તમને હાથીઓ KISS કરતા જોવા મળશે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે હાથીના બાળકો એકબીજાને KISS કરી રહ્યા છે.

વાયરલ વિડીયો આ વીડિયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે કે આવું કેવી રીતે થઈ શકે. અને ઘણા લોકો હાથીના KISSના વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હાથી પોતાના અલગ અંદાજમાં જ રોમેન્સ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે હાથી અલગ અંદાજમાં રોમાન્સ કરી રહ્યા છે અને ત્યારબાદ બંને હાથીઓ એક અલગ અંદાજમાં એકબીજાને KISS કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!