કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકોના ભાવમાં તેજી, જાણો કયા પાકમાં કેટલો વધારો?

Published on: 4:02 pm, Sun, 10 January 21

આજરોજ 10/01/2021 ને રવિવારના રોજ રાજકોટ,ગોંડલ, જુનાગઢ,મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે. જે ભાવ મણ દીઠ નીચે મુજબ આપવામાં આવ્યા છે. ખેડૂતોની માંગ હતી કે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં આવે જે મુજબ કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી દીધો છે.

મહુવામાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે જોકે હાલ સારી ડુંગળીના એવરેજ ભાવ 450-530 સ્થિર થયા છે.હાલમાં ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે જેથી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ઓછી થઈ રહી છે અને આવક ઓછી થતાં કપાસની બજાર થોડીક ચમકી છે.

આગળ થોડી ચમકે તેવી શક્યતા છે. સારા કપાસના એવરેજ ભાવ 1050 થી 1150 વચ્ચે જોવા મળી રહ્યા છે.જુવાર ના ભાવ 259 થી 467, બાજરી નો ભાવ 225 થી 316, અડદ 924 થી 1100, મગ 1601 થી 2494, ચણા 601, સફેદ તલ 1651 થી 1862, કાળા તલ 1901 થી.

2099, તુવેર 1042 થી 1172, લાલ ડુંગળી 200 થી 609, સફેદ ડુંગળી 271 થી 455, એરંડા 726 થી 817, મકાઈ 251, કાંગ 741 જોવા મળ્યો હતો.કપાસ ના 600 થી 1149, નાળિયેર 501 થી 1602, ઘઉં 328 થી 430, મગફળી ઝીણી 1050 થી 1137.

મગફળી મગડી 1055 થી 1172, મગફળી જાડી 900 થી 1125 મહુવા માર્કેટિંગ યાર્ડ માં ભાવ જોવા મળ્યા હતા.ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં કપાસ 1001 થી 1181, જીરુ 2031 થી 2551,ધાણા 801 થી 1226, કાળા તલ 1601 થી 2551.

મગ 1076 થી 1721 અડદ 801 થી 1541,તુવેર 676 થી 1241, સફેદ ડુંગળી 101 થી 361,તલ 1451 થી 1901, ચણા 921 થી 721,લસણ 861 થી 1441જોવા મળ્યા હતા.કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકોના ભાવમાં તેજીી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!