સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો તમારા શહેર નો આજનો ભાવ..

Published on: 10:41 pm, Wed, 14 July 21

દેશમાં કોરોના ની મહામારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે પ્રતિ 10 ગ્રામ 0.19 ટકાના વધારા સાથે 48980 રૂપિયા નોંધાયો છે. ઉપરાંત પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 0.01 ટકાના વધારા સાથે 69086 રૂપિયા નોંધાયો છે.

13 જુલાઇના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47000 રૂપિયાથી નીચે રહ્યો છે. મુંબઈમાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46900 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47900 રૂપિયા નોંધાયો છે.

દિલ્હીમાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46960 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51219 રૂપિયા નોંધાયો છે. ચેન્નાઈમાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45220 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49330 રૂપિયા નોંધાયો છે.

કોલકત્તામાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47310 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50010 રૂપિયા નોંધાયો છે.

બેંગ્લોરમાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44810 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48890 રૂપિયા નોંધાયો છે.

અહેમદાબાદમાં આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47310 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49310 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો તમારા શહેર નો આજનો ભાવ.."

Leave a comment

Your email address will not be published.


*