નિવૃત્ત આર્મી જવાને હોટલ રૂમમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

Published on: 3:17 pm, Tue, 12 July 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નિવૃત્ત આર્મી જવાની શનિવારના રોજ મોડી રાત્રે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સવારે એક હોટલમાંથી નિવૃત્ત આર્મી જવાન નું મૃતદે મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આર્મી જવાની સુસાઇડ નોટ લખી અને વોટ્સએપમાં સ્ટેટસ મૂકીને ઝેરી દવા પી લીધી હતી. સુસાઇડ નોટમાં નિવૃત્ત આર્મી જવાની 6 લોકો પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટના બાડમેર શહેરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા નિવૃત્ત આર્મી જવાનનું નામ કિશોરસિંહ હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તેઓ છેલ્લા બે મહિનાથી સ્ટેશન રોડ પર આવેલી ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા. મળતી માહિતી અનુસાર રવિવારે સવારે સાત વાગ્યાની આસપાસ હોટલ નો સ્ટાફ ચા આપવા માટે જાય છે.

ત્યારે હોટલ સ્ટાફે કિશોરસિંહનું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે નિવૃત્ત આર્મી જવાના મૃતદેહને કબજે લઈને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. કિશોરસિંહના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો સોમવારે સિકરથી બાડમેર પહોંચ્યા હતા.

ત્યારબાદ નિવૃત્ત આર્મી જવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. નિવૃત આર્મી જવાનના ભાઈએ જણાવ્યું કે, 9 લાખ રૂપિયાની લેવડ-દેવડના કારણે મારા ભાઈ ખૂબ જ પરેશાન રહેતા હતા. પૈસા આપનાર ભગતસિંહ આખા પરિવારને ધમકી આપી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ નોકરીમાંથી કાઢી નાખવાની પણ ધમકી આપી હતી. કિશોરસિંહ એક રિફાઇનરીમાં સુરક્ષા ગાળ તરીકે નોકરી કરતા હતા.

બે મહિના પહેલા કિશોર છીએ ધમકીઓથી કંટાળીને જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. કિશોરસિંહ સુસાઇડ નોટમાં 6 લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવો ઉલ્લેખ કર્યો છે. કિશોર સીના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સુસાઇડ નોટ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નિવૃત્ત આર્મી જવાને હોટલ રૂમમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*