ભાઈઓ વચ્ચેનો સબંધ…! આજે પણ આ પરિવારના 100 સભ્યો એકસાથે રહે છે, અહીં એક દિવસમાં 20 કિલો રોટલી અને…

Published on: 5:43 pm, Wed, 1 June 22

આજના યુગમાં માણસ જ માણસ થી દૂર થઈ જતો નજરે પડે છે. એવામાં ઘણા પરિવારની ઇચ્છા હોય છે કે આખો પરિવાર એક સાથે સંપીને રહે પરંતુ આજે માણસ યંત્ર અને ટેકનોલોજી ને આધીન થઈ ગયો છે.લોકો વચ્ચે હરીફાઈના કારણે ક્યારેક તો લોકો પોતાની જાતને પણ ગુમાવી દેતા હોય છે.

એવામાં ઘણા પરિવારની એવી ઇચ્છા હોય છે કે ઘરના બધા જ સભ્યો બધા ભાઈઓ એક સાથે ભાઈચારો રાખીને સાથે રહે પરંતુ કંઈક ને કંઈક રીતે ભાઈઓ ભાઈઓ અલગ થતા હોય છે. એવામાં આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે આજે પણ એ પરિવારના સભ્યો એકસાથે જ રહે છે. કોઇપણ જાતનો ઝઘડો કર્યા વગર સુખેથી તેમનું જીવન જીવી રહ્યા છે.

તેવામાં આપણે સહુ જાણીએ છીએ કે હાલ જે સમય ચાલી રહ્યો છે. તેમાં હજુ તો લગ્ન થયા હોય તે બાદ એક કપલ તેમના માતા પિતાથી પણ અલગ થઇ જતા હોય છે. આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે એવામાં આ પરિવાર સંયુક્ત પરિવાર છે અને ઘરમાં સૌ સભ્યો એકસાથે જ રહે છે.

ત્યારે ખૂબ સારી બાબત જણાઈ કે આજના યુગમાં પણ ભાઈચારો રાખી એક સાથે જ એક જ ઘરમાં રહે છે. કોઈ દિવસ આ પરિવારમાં ઝઘડો થયો નથી અને બધા હળી મળીને સંયુક્ત પરિવારમાં રહે છે. હાલ તો આ પરિવારની ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે. વિસ્તૃતમાં જણાવીશ તો આ પરિવારના દરેક સભ્ય ભોજન પણ સાથે કરે છે અને પરિવારમાં 100 સભ્યો છે.

સૌ કોઈ સાથે મળીને ઘર ચલાવે છે આટલો મોટો પરિવાર હોવા છતાં કોઈ દિવસ પરિવારમાં ઝઘડો પણ કર્યો નથી. હાલા પરિવારની ખૂબ ચર્ચા થઈ રહી છે, ત્યારે આખો પરિવાર એક જ છત નીચે એક સાથે જ રહે છે ત્યારે નવાઇ જ લાગે.આ પરિવાર રાજસ્થાનના હનુમાનગઢ નો પરિવાર છે જે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પરિવારના વડા મહેન્દ્રભાઈ અને તેમના પાંચ ભાઈઓ બધા જ એક જ પરિવાર સાથે રહે છે. જેમાં છ ભાઈઓ ને વીસ પુત્રીઓ અને પુત્ર છે આ બધા જ ભાઈઓની પત્ની અને પુત્રો અને તેમની પુત્રવધૂઓ તેમના પૌત્ર અને પૌત્રીઓ બધા જ એક ઘરમાં હળીમળીને સાથે રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!