ગઢડાના ધોળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલે પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન સભા સંબોધી હતી. સભા સંબંધી વખતે મુખ્યમંત્રી રૂપાણીએ મુખ્યમંત્રી રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની વિરુદ્ધમાં બનાવેલી શોર્ટ ફિલ્મ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ ગાન્ડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેથી તેનો જવાબ આપવાની આપણી જરૂર નથી.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન પર રાજ્ય સરકાર એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો અને આ સાથે મુખ્યમંત્રી રૂપાણી એ કેશુભાઈ ના નિવાસ્થાને પહોંચી ને તેમના પાર્થિવ દેહને દર્શન કર્યા હતા. આ બધી બાબત ગુજરાતની પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે ઉશ્કેરવામાં આવે છે.
મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું.કે કેશુભાઈના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે અને વધારેમાં જણાવ્યું કે ભાજપે ભીષ્મ પિતામહ જેવા મોભી ગુમાવ્યા છે.
કેશુભાઈ આગવી કોઠાસૂઝ ધરાવતા હતા અને ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં હંમેશા તત્પર રહેતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment