મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે હરિયાણાની એક લગ્નની કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કંકોત્રીની ખાસિયત જ કંઈક એવી છે. આ કંકોત્રી ખેડૂત આંદોલનને સન્માન આપે છે અને ચાલો આપણે જાણીએ કે આમાં તેવું ખાસ શું છે
કે જેના કારણે તે સોશિયલ મીડિયામાં આટલી બધી વાયરલ થઈ રહી છે.મિત્રો કંકોત્રીને ખોલીને જો જોવામાં આવે તો ખેડૂતો માટે સન્માન માટે તેઓએ લખેલું છે કે જય જવાન જય કિસાન જય ઇન્સાન અને જય વિજ્ઞાન ખેતી અમારું મંદિર છે અને અમારા ભગવાન છે
તેવું તમામ મહેમાનોને જણાવતા તેઓએ કહ્યું છે કે પ્રદૂષણ વગરના લગ્ન અને ઉપરાંત તમને નવાઇ એટલા માટે લાગશે કે આ લગ્નમાં પંડિત પણ નહીં હોય હવન પણ નહીં હોય અને કોઈ મોટા ખર્ચા પણ નહીં હોય અને આ લગ્નનું મેન ધ્યેય પ્રદૂષણથી એકદમ મુક્ત છે.આ કંકોત્રીમાં મોટા અક્ષરે ખેડૂતો માટે સન્માનમાં લખાયું છે
કે કિસાન આંદોલન સદીયો તક યાદ રખેંગે અને આપને જણાવી દઈએ કે આ કંકોત્રીમાં બોધ ભગવાન ગુરુ નાનકજી અને ભગતસિંહ સહિત અનેક મહાનુભાવો ની તસ્વીરો છપાવવામાં આવી રહી છે અને ઘણા લોકો આ કંકોત્રીને ખૂબ જ વખાણી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment