રશ્મિકા મંદાના ઓપ્સ મુમેન્ટ ની થઇ શિકાર,ફોટો થયા વાયરલ,જુઓ ફોટો

Published on: 4:00 pm, Sat, 29 January 22

આપણે બધા જાણીએ છીએ કે રશ્મિકા મંદાના સાઉથની ખુબ જ જાણીતી અભિનેત્રી છે.પુષ્પા ફિલ્મ બાદ તે અવારનવાર હેડલાઈન્સમાં આવી રહી છે.આ ફિલ્મમાં તેને ભજવેલી ભૂમિકાની પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક શોમાં કંઈક એવું થયું જે વિશે રશ્મિકાએ કયારેય પણ વિચાર્યું પણ નહીં હોય.

તાજેતરમાં જ રશ્મિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક શોનો છે જેમાં રશ્મિકા મહેમાન બનીને પહોંચી હતી, પરંતુ આ શોની વચ્ચે જ તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

પુષ્પા ફિલ્મ પછી રશ્મિકા એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે તેના સંબંધિત કોઈપણ સમાચાર બહાર આવે છે. હાલમાં જ એક ઈવેન્ટમાં રશ્મિકા મંદાના પીળાકલરના શર્ટ લુક સ્ટાઈલ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસે તેની સુંદરતામાં વધુ વધારો કર્યો હતો. પરંતુ ઈવેન્ટ દરમિયાન તે વારંવાર પોતાનો ડ્રેસ સુધારતી જોવા મળી હતી.

રશ્મિકા સોફા પર બેઠી હતી, પરંતુ તેણે તેના પગની સ્થિતિ બદલવા જતા જ તે Oops Moment નો શિકાર બની હતી. આ દરમિયાન ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ મામલે રશ્મિકા પણ ખૂબ જ ટ્રોલ થઈ હતી.

જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ અભિનેત્રી ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હોય. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ અજાણતા તેમના કપડાના કારણે શરમનો સામનો કરવો પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રશ્મિકા મંદાના ઓપ્સ મુમેન્ટ ની થઇ શિકાર,ફોટો થયા વાયરલ,જુઓ ફોટો"

Leave a comment

Your email address will not be published.


*