મિત્રો સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ ભગવાન શ્રી રામના નામે રંગાઈ ગઈ છે ત્યારે અહીં દિવડાઓના માધ્યમથી અનોખો વર્લ્ડ રેકોર્ડ તો રચવામાં આવ્યો જ હતો પરંતુ વિવિધ ૧૪ રંગના 14 લાખ દિવડાઓના માધ્યમથી ભગવાન શ્રીરામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે
અને મિત્રો એટલું જ નહીં ભગવાન શ્રીરામની સાથે મંદિર નું ચિત્ર અને જય શ્રી રામનું લખાણ પણ લખાયું છે.દિવાળીના સમયે શરીરના ઘાટ પર સૌથી વધુ દીપ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં તો આવ્યો જ હતો ત્યારબાદ દીવડાઓના માધ્યમથી સર્જાયેલો આ અનોખો વિશ્વ વિક્રમ બન્યો છે
અને કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના 12 સાથીઓ સાથે મળીને તૈયાર કરી છે અને તેની લંબાઈ લગભગ 250 ફૂટ છે અને તેની પહોળાઈ 150 ફૂટ છે જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની તેના મુખ્ય આયોજક છે.દર્શક મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ૨૨મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે
જ્યારે સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં તમામ હિન્દુઓ આ શણ ની રાહ જોઈ રહ્યા છે ને તેના માટે ખૂબ જ જોર સોરથી તૈયારી પણ કરી રહ્યા છે.ત્યારે અયોધ્યા નગરી ની અંદર રાજા રામચંદ્ર ભગવાનની 14 લાખ દિવડાની આકૃતિ બનાવીને કંઈક અલગ જ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment