મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બે દિવસ પહેલા અયોધ્યા ખાતે રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને સમગ્ર હિન્દુઓએ સમગ્ર ભારતવાસીઓએ દિવાળીની જેમ કરે દીવડાવો અને રંગોળી કરી ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. મિત્રો કહેવાય છે ને કે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી ચિરંજીવી છે
અને તે આપણી વચ્ચે જ છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તેનો હજી ત્રીજો દિવસ માંડ થયો છે ત્યારે પહેલો ચમત્કાર જોવા મળ્યો છે. આ ચમત્કાર વિશે જાણીને ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા તમારી બે ગણી થઈ જશે.રામ મંદિર ટ્રસ્ટ સોશિયલ મીડિયા સાઈટ પર ચમત્કારી અને આચાર્ય જનક ઘટના વિશે વાત કરતા કહ્યું કે
સાંજે લગભગ 5:50 વાગ્યાની આસપાસ એક કપિરાજ દક્ષિણના દરવાજા થી ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને ઉત્સવ મૂર્તિ પાસે પહોંચ્યા. બહાર તેનાત સુરક્ષા કર્મચારીઓએ આ જોયું તો કપિરાજ કદાચ ઉત્સવની મૂર્તિને જમીન પર પાડી દેશે એવું વિચારીને તેઓએ કપિરાજ તરફ દોડીયા પરંતુ જેવા પોલીસ કર્મચારીઓ કપીરાજ તરફ આવે છે
તો તેઓ મતલબ કે કપિરાજ ઉત્તરના દરવાજા તરફ દોડ્યા અને ત્યાં દરવાજો બંધ હોવાથી કપિરાજ પૂર્વ તરફ ગયા અને મુલાકાતિઓની ભીડમાંથી પસાર થઈ કોઈને પણ મુશ્કેલી ન પડે તે માટે પૂર્વના દરવાજામાંથી બહાર જતા રહ્યા અને સુરક્ષા કર્મચારીઓનું કેવું છે કે આ ઘટના અમારા માટે જાણે હનુમાનજી પોતે ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યા હોય તેવી અનુભુતિ છે.
મિત્રો ભગવાન શ્રી રામ મૂર્તિમાં તો પ્રવેશી ચૂક્યા છે અને આપણી બધાની રક્ષા માટે અને આશીર્વાદ આપવા માટે મૂર્તિમાં સમાઈ ગયા છે ત્યારે જે લોકોને પ્રશ્ન હતો કે ભગવાન શ્રીરામ હોવાનું સબૂત શું તો તેમના માટે ગાલ પર તમાચો મારવા જેવી ઘટના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment