રાખી સાવંત શરમને નેવે મૂકીને રસ્તા પર જ થઇ રોમેન્ટિક,બધાની સામે પોતાના પતિને કરી કિસ

Published on: 4:19 pm, Fri, 28 January 22

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત બિગ બોસમાંથી બહાર આવી ત્યારથી જ ખુબ જ વધારે ચર્ચામાં છે. પહેલા તે કેમેરા સામે એકલી જોવા મળતી હતી પરંતુ હવે તેનો પતિ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, અભિનેત્રી તેના પતિ પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવતી જોવા મળી હતી.

જો કે, આ દરમિયાન તેનો પતિ રિતેશ ચોક્કસપણે શરમાતો જોવા મળ્યો હતો. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી આઈટમ ગર્લ રાખી સાવંતની ‘બિગ બોસ 15’ની સફર છેલ્લા દિવસે જ પૂરી થઈ ગઈ છે.

જો કે, ઘરની બહાર નીકળતાની સાથે જ ડ્રામા ક્વીનને તેના પતિ રિતેશ સાથે જોવા મળી હતી.તે જ સમયે,અભિનેત્રી જાહેરમાં રસ્તા પર તેના પતિ પાસે કિસની ડિમાન્ડ કરતી જોવા મળી છે.રાખી સાવંત ‘બિગ બોસ’ના ઘરમાંથી તેના પતિ રિતેશ સાથે આઉટિંગ પર આવી હતી.

મીડિયાને જોઈને રાખી સાવંત ફરી એકવાર એક્શનમાં આવી અને રિતેશ પાસે કિસની માંગ કરવા લાગી. કિસ માંગતી વખતે રાખીએ કહ્યું, ‘અરે તે પણ આપો… હું તમારી પત્ની છું, પાડોશીની નથી.’

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાખી સાવંત શરમને નેવે મૂકીને રસ્તા પર જ થઇ રોમેન્ટિક,બધાની સામે પોતાના પતિને કરી કિસ"

Leave a comment

Your email address will not be published.


*